Bank Account Aadhar Ekyc gujarati:નમસ્કાર મિત્રો બેંક ખાતામાં આધાર કેવાયસી કેવી રીતે કરો તમે પણ બેંકમાં તમારા ખાતામાં કેવાયસી કરવા માગતા હો તો જાણી લો શું તમે બેંક ખાતામાં કેવાયસી નહીં કર્યું તો તમારા બેંક ખાતા બંધ થઈ જશે અને પૈસા પણ ટ્રાન્સફર નહીં થાય બેંક ખાતામાં કેવાયસી નહિ કર્યું તો ખાતું બંધ થઇ જશે આવી રીતે ઘરે બેઠા કરો ઇ કેવાયસી
17મો હપ્તો આ દિવસે થશે રિલીઝ અને ખાતામાં પૈસા ક્યારે આવશે? સંપૂર્ણ માહિતી જાણો
તમામ બેંકમાં એ કેવાયસી કેવી રીતે કરવું જેની માહિતી અમે તમને આપીશું તો તમારે પણ બેંક ખાતુ હોય અને ચાલુ રાખવું હોય તો તમે એ કેવાયસી કરાવવું ફરજિયાત છે જેની માહિતી અમે આલેખમાં આપી છે કે એ કહેવાય છે કેવી રીતે કરવું
બેન્ક એકાઉન્ટ આધાર ઇ કેવાયસી લાભ જાણો
બેંક ખાતામાં આધાર કાર્ડ લિંક કરી કેવાયસી કેવી રીતે કરવું? જો તમે એ કેવાયસી નહીં કરો તો તમારે બેન્ક ખાતું બંધ થઈ જશે અને તમને કોઈ ગુજરાત સરકાર દ્વારા મળતી સહાય યોજનાનો લાભ નહીં મળે બેંક ખાતામાં ખાતા નંબર લિંક કરવો પડશે અને પછી તમારું એ કહેવાથી થઇ જશે જેના દ્વારા તમને તમામ લાભો મેળવવામાં આવશે અને તમે લોન અથવા કોઈ યોજનાનો લાભ મેળવી શકો છો
બેંક ખાતામાં આધાર કેવાયસી કેવી રીતે કરો
- સૌથી પહેલા બેંક ખાતામાં મોબાઇલની સત્તાવાર વેબસાઇટ – https://uidai.gov.in/en/ecosystem/auth પર જવું પડશે.
- આના પછી નંબર મોબાઈલ નંબર વેરીફાઈ કરવું.
- બેંક અલગ અલગ મોબાઇલ અને વેબસાઇટ પર જાઓ.
- તેના પછી આધાર તરીકે અથવા ડીબીટી જોડવા માટે આધાર એનપીસીઆઈની લિંક માટે.યહી પ્રક્રિયા તમારી રહેશે.
- ડીવીડી લિંક અથવા આધાર એનપીસી.આઈ અપડેટ ઓપ્શનના વિકલ્પો પર ઘર બેઠા વેસે પણ પૂર્ણ કરવું પડશે.
- તેના પછી તમામ બેંકોની પ્રક્રિયા નીચે ઑફલાઇન જોઈ શકો છો.
બેંકમાં ઓફલાઈન કેવાયસી છે કેવી રીતે કરવું જાણો
તમારે સૌ પ્રથમ બેંકમાં જઈ અને એક પેન પીસીઆઇ ફોર્મ ભરવું પડશે જેના દ્વારા તમે તેની અંદર તમારા ડોક્યુમેન્ટ ની માહિતી ઉમેરશો એટલે એ ફોર્મ ભરાઈ જશે અને પછી તમારે બેંકમાં આપવાનું રહેશે જેના દ્વારા બેંક મેનેજર એ ફોર્મ દેખી અને તેમના ઓફિસિયલ માહિતી દ્વારા તમારું બેન્ક એકાઉન્ટ સાથે એ કહેવાય સી કરી દેશે પછી તમારું ખાતું ચાલુ થઈ જશે અને તમે પૈસા પણ ટ્રાન્સફર કરી શકો છો