Bank of india માં બમ્પર ભરતી પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક અહીં થી અરજી કરો

bank of india recruitment 2024:Bank of india માં બમ્પર ભરતી પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક અરજી કરવાની ક્લિક કરો બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે જેના માટે 3જી એપ્રિલ સુધી અરજી ફોર્મ ભરવામાં આવશે.

બેંક ઓફ ઈન્ડિયાએ એક મોટી ભરતીની જાહેરાત બહાર પાડી છે.બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ સિક્યોરિટી ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.આ માટે 20મી માર્ચથી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે જ્યારે છેલ્લી તારીખ 3જી એપ્રિલ રાખવામાં આવી છે.રસપ્રદ અને પાત્ર વ્યક્તિઓ ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે.

Bank of india ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા ભરતીમાં શૈક્ષણિક લાયકાત કોઈપણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પાસ કરેલો હોવો જોઈએ સાથે 12 પાસ કરેલ ઉમેદવારને પણ લેવામાં આવશે છે જે ભરતી સ્પેશિયાલિટી ઓફિસર ભરતી છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
NEET UG પરીક્ષાની તારીખ પેટર્નમાં મોટો ફેરફાર આ દિવસે પરીક્ષા યોજાશે, એડમિટ કાર્ડ કયા દિવસે આવશે તે ચેક કરો.

બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી અરજી ફી bank of india recruitment 2024

Bank of india માં વગર પરીક્ષાએ ઘટી જાય કરવામાં આવી છે તેમાં અરજી માટે ઓબીસી અને ડબલ્યુ એસ માટે 850 રૂપિયા હરજીપી છે અને અન્ય જાતિ માટે 175 રૂપિયા રાખવામાં આવેલ છે તો તમે ઓનલાઇન પેમેન્ટ કરી અને ફોર્મ ભરી શકો છો

બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી ઉંમર મર્યાદા

બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઉંમર મર્યાદા 35 વર્ષ સુધી રાખવામાં આવેલ છે જે એક ફેબ્રુઆરી બીજા 24 ના રોજ પૂર્ણ થશે જે પણ વર્ગ માટે સરકાર દ્વારા ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવેલ છે તેમને સરકારી નિયમ મુજબ રહેશે

ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ શરૂ કરો: 20 માર્ચ 2024
અરજીની અંતિમ તારીખ: 6 એપ્રિલ 2024

ઑફિશલ નોટિફિકેશન:- અહીં ક્લિક કરો
ઑનલાઇન એપ્લિકેશન: અહીં ક્લિક કરો

સારાંશ

બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી વિશે આલેખમાં તમને સંપૂર્ણ માહિતી આપેલ છે જેને અરજી કેવી રીતે કરવી હશે શૈક્ષણિક લાયકાત અને બીજી બધી માહિતી આપેલ છે તમને કોઈ પ્રશ્ન હોય અથવા ફોર્મ ભરવામાં તકલીફ હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top