ભારત લોન 2024: હવે ખરાબ CIBIL સ્કોર પર પણ 60,000 રૂપિયા સુધીની લોન મળશે ભારત લોન 2024 એ ડીએમ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલ એક મોબાઇલ એપ્લિકેશન આધારિત લોન ઉત્પાદન છે. આ એપ દ્વારા, તમે ₹5000 થી ₹5 લાખ સુધીની લોન મેળવી શકો છો, પછી ભલે તમારો સિવિલ સ્કોર ખરાબ હોય.
ભારત લોન માટે પાત્રતા જાણો Bharat Loan 2024
જો તમારે ભારત લેવી હોય તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ લોન લેવા માટે ઉંમર મર્યાદા તમારી એક ઈશ્વરથી વધુ હોવી જોઈએ તો તમને લોન આપવામાં આવશે અને તમે કોઈપણ ધંધો અથવા વ્યાપાર કરતા હોવા જોઈએ જેથી તમને સરળતાથી મળી રહે અને લોન લેવા માટે સૌપ્રથમ તમારું બેન્ક ખાતું હોવું જોઈએ બેંક ખાતુ હશે તો તમને લોન તમારા ખાતામાં આપવામાં આવે છે અને આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લીંક હોવું જોઈએ
ભારત લોન 2024 જરૂરી દસ્તાવેજો: Bharat Loan 2024
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ
- સરનામાનો પુરાવો
ભારત લોન 2024 માટે અરજી કેવી રીતે કરવી: Bharat Loan 2024
- Google Play Store પરથી “ભારત લોન” એપ ડાઉનલોડ કરો.
- એપ ખોલો અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
- OTP દ્વારા તમારો મોબાઇલ નંબર ચકાસો.
- વ્યક્તિગત અને નાણાકીય માહિતી દાખલ કરો.
- KYC દસ્તાવેજો અને સેલ્ફી અપલોડ કરો.
- તમે જે લોનની રકમ માંગો છો તે દાખલ કરો.
- સબમિટ કરો અને મંજૂરીની રાહ જુઓ.
- મંજૂરી મળ્યા પછી, લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થશે.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.