sona bhav today 22 carat:લૂંટી લો ! સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, 24 કેરેટ સોનાના રૂપિયા 20,800 ઘટ્યા નમસ્કાર મિત્રો આજે વાત કરીશું દેશમાં સોનાના કિંમતમાં ખૂબ જ મોટો ભારે ઘટાડો જોવા મળે છે તો સોના ચાંદીના ભાવમાં ખૂબ જ ઘટાડાના કારણે લોકો સોના ચાંદી લેવા માટે પડ્યા છે ભારતમાં 22 કેરેટના સોનાના ભાવ 19000 રૂપિયામાં ઘટાડો કરવામાં આવે છે અને સોનાના 24 કેરેટ નો ભાવ ₹20,800 નો ઘટાડો કરવામાં આવે છે તો તમે જાણી લો વધુ માહિતી નીચે આપેલી છે
સોનાના ભાવમાં ઘટાડો 2024: sona bhav today 22 carat
- 24 કેરેટ સોનાના ભાવમાં 2,080 રૂપિયાનો ઘટાડો થયો છે, જે હવે 71,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
- 22 કેરેટ સોનાના ભાવમાં 1,900 રૂપિયાનો ઘટાડો થયો છે, જે હવે 65,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
- 18 કેરેટ સોનાના ભાવમાં 1,550 રૂપિયાનો ઘટાડો થયો છે, જે હવે 53,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
ચાંદીના ભાવમાં ઘટાડો 2024:
- ચાંદીના ભાવમાં 4,500 રૂપિયાનો ઘટાડો થયો છે, જે હવે 91,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
- 100 ગ્રામ ચાંદીનો ભાવ 450 રૂપિયા ઘટીને 9,150 રૂપિયા થઈ ગયો છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા કરાવી શકાશે રિન્યુ, જુઓ કેવી રીતે કરશો અરજી?
આ ઘટાડાના કારણો:
- આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
- યુએસ ડોલર મજબૂત થયો છે.
- રોકાણકારો શેરબજારમાં વધુ રસ દાખવી રહ્યા છે.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.