બીપીએલ રાશનકાર્ડ હશે તો મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે જાણો કેવી રીતે

બીપીએલ રાશનકાર્ડ હશે તો મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે જાણો કેવી રીતે ભારત અને રાજ્ય સરકાર દ્વારા દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ સારી યોજના છે સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોની બીપીએલ કાર્ડ થી મફતમાં રાશન આપવામાં આવે છે BPL Ration Card Loan

કોઈપણ નજીકના રાશન ડીલર માટે મફત રાસન લેવા માટે રાશનકાર્ડ માટે અરજી કરી શકાય છે પરંતુ બીપીએલ રાશનકાર્ડ પર માત્ર મફત ન જ નથી મળતો પરંતુ તમે લોન પણ લઈ શકો છો સરકાર બીપીએલ રાશન કાર્ડ ધારકને દસ લાખ સુધીની લોન આપે છે

બીપીએલ રેશનકાર્ડ પર માત્ર મફતરાસનો જ નથી મળતું. પરંતુ લોન પણ લઈ શકો છો સરકાર બીપીએલ રાશનકાર્ડ ધારક અને દસ લાખ રૂપિયા સુધીની સહાય આપે છે તેના માટે શું પ્રક્રિયા કરવી જોઈએ કેવી રીતે કરવી જોઈએ તે નીચે પ્રમાણે છે

ગુજરાતના આ 4 જિલ્લામાં રેડ એલર્ટ, રહેજો સાવધાન નહિ આ ચોમાસુ ભારે પડી જશે

2 લાખથી 10 લાખ સુધી લોન 

હરિયાણામાં, રાજ્ય સરકાર દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આ લોન 2 લાખથી 10 લાખ રૂપિયાની વચ્ચે આપવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્ર અને નાના વ્યવસાય હેઠળ, NSFDC દ્વારા અનુસૂચિત જાતિના BPL રેશનકાર્ડ ધારકોને વ્યવસાય લોન આપવામાં આવે છે.

Advertisment

હરિયાણામાં અનુસૂચિત જાતિ નાણા અને વિકાસ નિગમ દ્વારા સ્વ-રોજગાર યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધરાવતા યુવાનોને વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને તેઓને વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવી રહી છે. હરિયાણા રાજ્યનો કોઈપણ નિવાસી જે અનુસૂચિત જાતિ હેઠળ આવે છે અને BPL રેશન કાર્ડ ધારક છે. તે આ લોન માટે પાત્ર હશે.

બીપીએલ રેશનકાર્ડ ધારક દસ લાખ સુધીની સહાય મેળવે છે

  • બીપીએલ કાર્ડ ધારકોને વ્યવસાયિક રીતે પ્રોફેશનલ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓછા દરે લોન આપવામાં આવે છે
  • આ લોન દસ લાખ સુધીની આપી રહ્યા છે
  • ઔદ્યોગિક ક્ષેત્ર અને લઘુ વ્યવસાય હેઠળ NSFDC કે જે અનુસૂચિત જાતિ થી રાખે છે તે બીપીએલ રેશનકાર્ડ ધારક ને વ્યવસાયિક લોન મળે છે
  • સ્વરોજગાર સ્કીમ દ્વારા અનુસૂચિત જાતિ નાણાકીય અને વિકાસ નિગમ ચલાવી રહ્યા છે
  • જે અંતર્ગત અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારક યુવાઓને વ્યવસાય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે
  • તેઓને વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે
  • ભારત અને રાજ્ય સરકારનો કોઈ રહેવાસી અનુસૂચિત જાતિ હેઠળ બીપીએલ રાશનકાર્ડ ધરાવતો હોય તે આ લોન નો લાભ લઈ શકે છે

બીપીએલ રેશનકાર્ડ પર લોન લેવા માટેની પાત્રતા BPL Ration Card Loan

  • તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ
  • બીપીએલ કાર્ડ ધારક ના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધુ ન હોવી જોઈએ
  • તમે ભારતના રહેવાસી હોવા જોઈએ
  • અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રાશન કાર્ડ હોવું જોઈએ

બીપીએલ રાશન કાર્ડ થી લોન લેવા માટે કયા કયા દસ્તાવેજ જોઈએ? BPL Ration Card Loan

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • બીપીએલ રાશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • આવક નું સર્ટિફિકેટ
  • બીપીએલ રાશનકાર્ડ ધારક અને વ્યવસાયિક રીતે રાજ્ય સરકાર દ્વારા ઓછા દરે લોન આપવામાં આવે છે
  • અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારક યુવાઓને વ્યવસાય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેઓને વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે ભારત અને રાજ્યનો કોઈની રહેવાસી જે અનુસૂચિત જાતિ હેઠળ આવે છે તે બીપીએલ રાશન કાર્ડ ધરાવતો હોવો જોઈએ તેને જ આ લોન નો લાભ મળે છે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close