રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ટિમ તૈયાર કરવામાં આવી આગામી ત્રણ દિવસમાં કેટલો વરસાદ પડશે જાણો

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ભારે ખતરનાક આગાહી કઈ કરવામાં આવી છે કે અઠવાડિયાના માહોલમાં ખૂબ જ વરસાદની આગાહી છે તો રાજ્યમાં બધા જ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં આઠ ઇંચ વરસાદ થયો છે સરેરાશ ગણવામાં આવે તો 23% વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી ખૂબ જ ભારે કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે

Varsad ni agahi today અંબાલાલ ની આજની આગાહી અંબાલાલ ની આગાહી 2024 અંબાલાલ પટેલ ની આગાહી વરસાદ હવામાન વિભાગની આગાહી અશોક પટેલ ની આગાહી અંબાલાલ પટેલ ની આગાહી 2023 2024 ની આગાહી

રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે, આજે (8 જુલાઇ) એ વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

હવામાન વિભાગ દ્વારા 9 જુલાઈની આગાહી કરવામાં આવી છે કે વરસાદની શક્યતા ઓછી રહેશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદના છાંટા પડી શકે છે અને દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે તો બધાએ સચિત્ર રહેવું જોઈએ
દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 સેલ્સિયસ સુધી થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઓછી વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં તાપમાન 32 સેલ્સિયસ આસપાસ રહેવાનું છે

અંબાલાલ પટેલની આગાહી જુલાઈ મહિનો : આવતીકાલે આ જિલ્લા માં વરસાદ પડશે, આપી નવી આગાહી

આગામી ત્રણ દિવસમાં કેટલો વરસાદ પડશે જાણો Varsad ni agahi 2024

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર 10 જુલાઈ ના રોજ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર ના કેટલા જિલ્લાઓ છે ત્યાં થોડો વરસાદ પડવાની શક્યતા છે 11 જુલાઈના રોજ વાતાવરણમાં પલટો થશે અને થોડો વરસાદ આવશે જ્યારે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની આવવાની શક્યતા છે

12 જુલાઈ ના રોજ વરસાદ આગાહી Varsad ni agahi 2024

12 જુલાઈની રોજ વરસાદની આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વલસાડના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્યાં વરસાદ પડી શકે છે

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડે છે જેમ કે 20 થી 40 ઇંચ કેવો વરસાદ 20 તાલુકામાં થયો છે 47 તાલુકામાં ૧૦ થી ૨૦ ઇંચ વરસાદ 82 તાલુકામાં 5 થી 10 ઇંચ જેવો વરસાદ પડ્યો છે 13 તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ચારે વલસાડમાં સૌથી વધુ વિસ્કી ઇંચ વરસાદ પડ્યો છે નવસારીમાં વરસાદ છે જ્યારે જુનાગઢમાં વરસાદની વાત કરીએ તો 18 ઇંચ વરસાદ વરસી શીખ્યો છે સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે

જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ:

20 તાલુકામાં: 20 થી 40 ઇંચ
47 તાલુકામાં: 10 થી 20 ઇંચ
82 તાલુકામાં: 5 થી 10 ઇંચ
13 તાલુકામાં: 5 ઇંચથી ઓછો

જિલ્લા મુજબ વરસાદ :

વલસાડ: 20.74 ઇંચ
નવસારી: 20.82 ઇંચ
જૂનાગઢ: 18.33 ઇંચ
સુરેન્દ્રનગર: સૌથી ઓછો, માત્ર અડધો ઇંચ

અન્ય પ્રદેશોમાં વરસાદ:

સૌરાષ્ટ્ર: 8.77 ઇંચ (30.21%)
કચ્છ: 4.89 ઇંચ (25.63%)
દક્ષિણ ગુજરાત: 14.94 ઇંચ (25.44%)
પૂર્વ મધ્ય ગુજરાત: 4.78 ઇંચ (14.97%)
ઉત્તર ગુજરાત: 4.50 ઇંચ (15.66%)

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top