BSF Recruitment 2024 :ધોરણ-12 પાસ માટે કુલ 1526 જગ્યા પર ભરતી , પગાર રૂપિયા 92,300 અરજી કરો

બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-12 પાસ માટે કુલ 1526+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 92,300 સુધી બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-12 પાસ માટે કુલ 1526+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

મોબાઈલ લોન એપ – ₹3 લાખ સુધીની તરત જ મોબાઈલ લોન મેળવો

BSF Recruitment 2024 । Border Security Force Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામ બોર્ડર સિક્યોરિટી ફોર્સ
પદ વિવિધ
જાહેરાત તારીખ 05 જૂન 2024
અરજી શરૂઆત તારીખ 09 જૂન 2024
અરજી છેલ્લી તારીખ 08 જુલાઈ 2024
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ rectt.bsf.gov.in

BSF Recruitment 2024 જરૂરી તારીખો:

મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 05 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 09 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 08 જુલાઈ 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

એક્સિસ બેન્ક પર્સનલ લોન ઓછા વ્યાજે મળે છે 1 લાખ પર્સનલ લોન, માત્ર 2 મિનિટમાં મેળવો

BSF Recruitment 2024 પદોના નામ:

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

BSF Recruitment 2024 ખાલી જગ્યા:

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કુલ 1526 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા બહાર પાડી છે જેમાં હેડ કોન્સ્ટેબલની 1283 તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 243 જગ્યાઓ ખાલી છે.

BSF Recruitment 2024 પગારધોરણ:

મિત્રો, સીમા સુરક્ષા દળની આ ભરતીમાં ફાઇનલ પસંદગી મેળવ્યા બાદ હેડ કોન્સ્ટેબલના પદ પર માસિક રૂપિયા 25,500 થી 81,100 સુધી તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના પદ પર માસિક રૂપિયા 29,200 થી 92,300 સુધી પગાર આપવામાં આવે છે.

BSF Recruitment 2024 લાયકાત:

સીમા સુરક્ષા દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-12 પાસ કરેલું હોવું જરૂરી છે. અન્ય વિગતો માટે જાહેરાતનો સંદર્ભ અવશ્ય લેવો.

BSF Recruitment 2024 ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

BSF Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • સ્કિલ ટેસ્ટ (ફક્ત સ્ટેનો માટે જ)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી કસોટી
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top