જાણો ધોરણ-12મા ટોપર કોણ છે ? તમારા જિલ્લાના 3 વિદ્યાર્થીઓના નામ જાણો 

class 12th topper list 2024:જાણો ધોરણ-12મા ટોપર કોણ છે ? તમારા જિલ્લાના 3 વિદ્યાર્થીઓના નામ જાણોGSEB HSC Topper List 2024: ગુજરાત બોર્ડ 12મા ધોરણના ટોપર્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, ગુરુવાર, 9 મે, 2024 ના રોજ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે અને તમારે જાણવું છે કે તમારા જિલ્લામાં ધોરણ 12 માં સૌથી વધારે માર્ક્સ લઈને ટોપર પણ આવ્યું છે તો જાણી લો આ રીતે જે નીચે આપેલ છે તે પ્રમાણે જિલ્લા વાઇઝ ટોપર આવ્યા છે

ગુજરાત બોર્ડ, GSEB HSC પરિણામ 2024 આજે સવારે 9 વાગ્યે, GSEB HSC ધોરણ 12 પરિણામો અહીંથી જોવો

સામાન્ય પ્રવાહ ટોપર કોણ છે :

પ્રથમ ક્રમાંક: ગીતા રાજપૂત (99.83%) – સુરત
બીજો ક્રમાંક: ભાવિષા પટેલ (99.75%) – અમદાવાદ
ત્રીજો ક્રમાંક: દિવ્યા ઠાકર (99.50%) – વડોદરા

Advertisment

વિજ્ઞાન પ્રવાહ ટોપર કોણ છે:

પ્રથમ ક્રમાંક: ધ્રુવ પટેલ (99.71%) – રાજકોટ
બીજો ક્રમાંક: ઈશા મહેતા (99.67%) – ભાવનગર
ત્રીજો ક્રમાંક: જીજ્ઞેશ Solanki (99.56%) – ગાંધીનગર

પરીક્ષા મૂલ્યાંકન:

આ વર્ષે પણ, ગુજરાત બોર્ડ દ્વારા આંતરિક મૂલ્યાંકન અને બોર્ડ પરીક્ષા બંનેના 50-50% માર્ક્સના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ માહિતી: અહીં 

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close