કોચીન શિપયાર્ડની ખાલી જગ્યા 2024: 8 પાસ માટે પણ સરકારી નોકરી માટેની સુવર્ણ તક

કોચીન શિપયાર્ડની ખાલી જગ્યા 2024: 8 પાસ માટે પણ સરકારી નોકરી માટેની સુવર્ણ તક cochin shipyard bharti 2024 ભારત સરકાર દ્વારા ની જાહેરાત કરવામાં આવી છે જેમાં આઠ પાસ ઉમેદવારો ફોર્મ ભરી અને નોકરી કરી શકે છે અને સારું વગર મેળવી શકે છે

કોચીન શિપયાર્ડ ભરતી 2024 ખૂબ જ સારી તક છે આઠ પાસ ઉમેદવાર અરજી કરી શકશે ફોર્મ ભરવાના ચાલુ 15 માર્ચ 2024 ના થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 30 માર્ચ 2024 સુધી તમે અરજી કરી શકો છો

કોચીન શિપયાર્ડ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

જો તમે પણ કોચીન શિપયાર્ડ માં નોકરી કરવા માગતા હો અને તમારે કઈ લાયકાત જોઈએ તે તમને ખબર નહીં હોય પણ અમે તમને જણાવી દઈએ કે આઠ પાસ ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી કરી શકશે

Advertisment

આર્મી અગ્નિવીર એડમિટ કાર્ડ 2024: પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.

કોચીન શિપયાર્ડ ભરતી 2024 માત્રતા માપદંડ

કોચિંગ યાર્ડ ભરતી 2024 માં વાત કરીએ તો એક આય મીની રત્ન કંપની છે જે રીગર ટ્રેનિંગ ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે આમાં તમે પણ અરજી કરી શકો છો જેની ઉંમર મર્યાદા છે 18 વર્ષ ઉંમર થઈ ગઈ હશે એ ફોર્મ ભરી શકે છે અને વધુમાં વધુ 20 વર્ષ સુધી ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે

cochin shipyard bharti પગાર કેટલો મળશે

કોચિંગ યાર્ડ ભરતી ની વાત કરીએ તો આમાં તમને પ્રથમ વર્ષમાં 6000 રૂપિયા મહિને પગાર આપવામાં આવશે અને એક વર્ષ પૂરું થાય પછી બીજા વર્ષમાં તમને 7000 રૂપિયા એક મહિના માટે પગાર આપવામાં આવશે અને ધીરે ધીરે તમારા પગારમાં વધારો પણ થશે

cochin shipyard bharti પસંદગી પ્રક્રિયા:

  • સ્ક્રીનીંગ
  • લેખિત કસોટી અને/અથવા શારીરિક કસોટી (100 ગુણ માટે)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

cochin shipyard bharti મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી કરવાની શરૂઆતની તારીખ: 15 માર્ચ, 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 30 માર્ચ, 2024

કોચીન શિપયાર્ડ ભરતી 2024 અરજી કરવાની રીત:

  1. ફક્ત ઓનલાઈન મોડ દ્વારા અરજી કરો.
  2. 15 માર્ચ, 2024 થી 30 માર્ચ, 2024 સુધી અરજી કરી શકાશે.
  3. ઓનલાઈન અરજી કરવા માટે,
  4. કોચીન શિપયાર્ડની સત્તાવાર વેબસાઇટ – https://cochinshipyard.in/ ની મુલાકાત લો.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close