10મા પાસ યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની તક નવી ભરતી, 81,000 રૂપિયા પગાર મળશે, જાણો શું છે સંપૂર્ણ માહિતી ?

BSF ભરતી 2024: 10 પાસ યુવાનો માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં નવી ભરતી, 81,000 રૂપિયા પગાર મળશે, જાણો શું છે સંપૂર્ણ માહિતી ? BSF ભરતી 2024: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની 38 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10મા પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને દર મહિને ₹81,000 સુધીનો પગાર મેળવી શકે છે.

RPF ભરતી 2024: 4660 કોન્સ્ટેબલ માટે અરજી કરો | પાત્રતા, તારીખો, અભ્યાસક્રમો અને વધુ! જાણો

BSF ભરતી 2024 -વિગત BSF Recruitment 2024 Gujarati 

બોર્ડ નું નામ સીમા સુરક્ષા દળ
ભરતી BSF ભરતી 2024
લેખનો પ્રકાર નવીનતમ નોકરી
પોસ્ટનું નામ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ
કુલ ખાલી જગ્યાઓ   ખાલી જગ્યાઓ
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 15મી એપ્રિલ, 2024
BSF ભરતી 2024 ની વિગતવાર માહિતી? કૃપા કરીને આર્ટિકલ સંપૂર્ણ રીતે વાંચો.

બીએસએફ ભરતી વિશે થોડું જાણો

બધા યુવા મિત્રોએ બોર્ડર સિક્રેટ ફોર્સમાં સરકારી નોકરી મેળવવા માટે સેટ કરવા માટે અમે આ લેખ માં તમામ પ્રકારની માહિતી આપેલ છે તો તમે બીએસએફ ભરતી 2024 ના તમામ નવી અપડેટ સંપૂર્ણ રીતે વાંચો આલેખમાં બધી માહિતી આપેલ છે

જે પણ વિદ્યાર્થી મિત્ર બીએસએફ ભરતી 2024 માં નોકરી માગતા હોય ફેબ્રુઆરી ભરતી છે ૮૦ હજાર પગાર આપવામાં આવશે કોઈ ઝંઝટ નહીં સીમા સુરક્ષાબળ તેની અંતિમ તારીખ 15 એપ્રિલ 2024 છે તો અરજી કરી લેવી તમામ માહિતી નીચે આપેલ છે અરજી કેવી રીતે કરવી એ સુખી હશે નોકરી કેટલા વર્ષ કરવાની હશે

Advertisment

ટાટા ટીસીએસ કંપનીમાં નોકરી મેળવવાની સુંદર તક ઝડપી લો ફટાફટ, વાર્ષિક પગાર 30 લાખ

બી એસ એફ ભરતી 2024 ઉમર મર્યાદા 

જે યુવા મિત્ર બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોઈન થવા માંગતા એમને એવું હશે કે આ ભરતી માં કેટલી ઉંમર હોય તો જાણી લો કે બીએસએફ ભરતી માં જે મિત્ર અરજી કરે છે તેમની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 25 વર્ષની હોય તો તે વિદ્યાર્થી અરજી કરી શકશે અને સુરક્ષા બળમાં નોકરી કરી શકશે

BSF ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

બોર્ડર સિક્યુરિટી ફોર્સ માં ભરતી નોકરી કરવા માટે શૈક્ષણિક લાયકાત ઉમેદવારે દસમી પાસ કરેલ ફરજિયાત હોવી જોઈએ તેજ ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને બીજા અરજી કરવા માગતા હોય તેમના માટે આઈટીઆઈ પાસ કરેલ હોવું જોઈએ તો પણ તે કોઈ પણ ટેન્શન વગર ફોર્મ ભરી શકશે અને નોકરી મેળવવાની ઝડપી શકશે

10 પાસ યુવા માટે મહિને મળશે 81000 પગાર શું છે માહિતી જાણો

હાલમાં બધા જ એવા મિત્રોએ તમને નોકરી કરવાની ઈચ્છા છે અને તેમજ ખૂબ જ જોશ છે કે ભારતીય સીમા પરમાર નોકરી કરી અને દેશનું નામ રોશન કરો તેમના માટે જ એક ભરતી જાહેર કરવામાં આવી છે જે ફોર્મ ભરી અને નોકરી કરી શકે છે

બીએસએફ ભરતી 2014 માં કેટલો પગાર હશે

જે ઉમેદવાર મિત્રોને બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ માં નોકરી લાગશે તેને 25000 રૂપિયા પગાર આપવામાં આવશે અને વધુમાં વધુ 81000 પગાર ભરતી 20124 કોન્સ્ટેબલમાં નોકરી લાગશે તે મિત્રને 21700 થી 69,700 મહિનાનો પગાર તમારા ખાતામાં જમા કરવામાં આવશે

BSF ભરતી 2024: અરજી કેવી રીતે કરવી:

ઉમેદવારોએ BSFની વેબસાઇટ https://rectt.bsf.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
‘ભરતી’ ટેબ પર ક્લિક કરો અને ‘GROUP-C પોસ્ટ્સ (કોમ્બેટાઇઝ્ડ) (નોન ગેઝેટેડ-નોન મિનિસ્ટરીયલ)’ પર ક્લિક કરો.
‘હવે અરજી કરો’ બટન પર ક્લિક કરો અને ફોર્મ ભરો.
જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

સારાંશ

અમે આ લેખમાં બીએસએફ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે અને આપ માહિતી જાણી અને તમે અરજી સરળ રીતે કરી શકશો અને કોઈપણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તો અમે તમને જરૂર મદદ કરીશું

ઓનલાઈન અરજી કરવા માટે સીધી લિંક અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરવા માટે સીધી લિંક અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close