આર્મી અગ્નિવીર એડમિટ કાર્ડ 2024: પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.

Army Agniveer Admit Card 2024: જે વિદ્યાર્થીઓ આર્મી અગ્નિ વીર ભરતી પરીક્ષા 2024 આપવાના છે તેમના માટે હવે એડમિટ કાર્ડ નું નોટિફિકેશન આવી ગયું છે, હવે ટૂંક સમયમાં તેઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

અહીં અમે તમને જણાવીશું કે તમે તમારો આર્મી એડમિટ કાર્ડ કઈ રીતે ચેક કરી શકશો અને કઈ રીતે ડાઉનલોડ કરી શકશો. તેના માટે તમારે તમારી લોગીન વિગતો તૈયાર રાખવી પડશે જેથી તમે સરળતાથી તમારો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

Army Agniveer Admit Card 2024: વિગત 

આર્મી અગ્નિ વીર પરીક્ષામાં બેસવા માટે હોલ ટિકિટ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે માટે તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારી લોગીન ડિટેલ્સ ની જરૂર પડશે. તમે આર્મી અગ્નિ એડમિટ કાર્ડ ઓફિસિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો. અગ્નિવીર ની પરીક્ષા એપ્રિલ 2024 માં લેવામાં આવશે.

Advertisment

Army Agniveer Admit Card 2024 કઈ રીતે ડાઉનલોડ કરવું 

 • આર્મી અગ્નિ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે https://joinindianarmy.nic.in/ અને ત્યાં તમારી લોગીન ડિટેલ નાખવાની છે
 • પછી તમારા રજીસ્ટ્રેશન નંબર પર ઓટીપી આવશે તે નાખીને તમારે લોગીન કરવાનું છે
 • હોમ પેજ ખુલશે તેમાં તમારે એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું છે પછી આમાં માંગેલી માહિતી ભરીને સબમિટ કરવાનું રહે છે
 • પછી તમને નવા પેજ પર તમારું એડમિટ કાર્ડ ખુલશે અહીં તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લેવી.

Army Agniveer Admit Card માં નીચે મુજબ ની ડિટેલ્સ આવશે 

 • Candidate’s name
 • Examination details
 • Candidate’s parents’ names
 • Date of birth
 • Exam center
 • Exam date and time slot
 • Candidate’s signature
 • Roll number and registration number

સારાંશ

આ આર્ટીકલ દ્વારા અમે જે વિદ્યાર્થીઓ આર્મી અગ્નિ ની પરીક્ષા આપવા માંગે છે તેમના માટે મહત્વની માહિતી આપી છે. અહીં તમે આર્મી અગ્નિ માટે હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે , આ માહિતી તમારા બીજા મિત્ર સુધી અવશ્ય પહોંચાડવી.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close