Deadline ITR Filing 2024: આવકવેરો ભરનારા માટે મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ આવકવેરા ફાઇલિંગ માટે હવે તારીખ લંબાવવામાં આવી છે હવે 31 ઓગસ્ટ સુધી તારીખ લંબાવવામાં આવી છે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સિસ અને મૂલ્યાંકન વર્ષ 2024-25 માટે આઈટીઆર ફાઇલ કરવાની સમયમર્યાદાને એક મહિનો વધારીને 31 ઓગસ્ટ કરવા માંગ કરી છે.
ઘણા બધા આવા ફેરો ભરનારા કરદાતાઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે જુલાઈ અંત સુધીમાં આવકવેરા રિટર્ન ફાઈલ ભરવાની અંતિમ તારીખ હતી હવે 31 ઓગસ્ટ લંબાવી દેવામાં આવી છે ચલો તમને આ અંગે મહત્વની વિગતવાર માહિતી આપીએ
જાણો શા માટે આવકવેરા ફાઇલિંગ માટે તારીખ લંબાવાઈ
નાણાકીય વર્ષ દરમિયાન મહત્વના ફેરફાર બજેટ દરમિયાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ એક મેમોરેન્ડમાં ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ ટેક્સના પ્રેક્ટિશનર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણ જૈન અને ડાયરેક્ટર ટેક્સ રિપ્રેઝન્ટેશન કમિટીના અધ્યક્ષ એસ.એમ સુરાનાએ આ અંગે મહત્વની વિગતો સામે આપી હતી.
આ સાથે જ આપ સૌને જણાવી દઈએ તો ઉત્કલનથી પ્રભાવિત ઘણા બધા રાજ્યો થયા છે ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના ઘણા રાજ્યો પ્રભાવિત થયા હોવાનું જાણવા મળી રહ્યો છે
આવી સ્થિતિમાં રહેતા લાખો લોકો તેમના આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકતા નથી ત્યારે તારીખ લંબાવવાની માંગ કરવામાં આવી રહી છે ઘણી સમસ્યાઓ જોવા મળતી હોય છે
આપ સૌને જણાવી દઈએ આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઈટમાં આવકવેરો ભરવા માટે આરટીઆઈ ફાઇલિંગ દરમિયાન ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેના કારણે કરદાતાઓ તેમના રિટર્ન ફાઇલ કરી શકતા નથી આવી સ્થિતિમાં આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એક મહિનો લંબાવી દેવામાં આવી છે
અગાઉ રિટર્ન ફાઈલ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી
વધુમાં તમામ કરદાતાઓને જણાવી દઈએ તો આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 નક્કી કરવામાં આવી હતી હવે તારીખ લંબાવી દેવામાં આવી છે મળતી વિગતો અનુસાર અને મીડિયા રિપોર્ટનું માન્ય હતો 31 ઓગસ્ટ સુધી તારીખ લંબાવી દેવામાં આવી છે આ સાથે જ આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઈટ મુજબ અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુ કરતા હોય આકારણી વર્ષ 2024-25 માટે તેમના રિટર્ન ફાઇલ કર્યા છે.
ગયા વર્ષ કરતા 31 જુલાઈ દરમિયાન વધુ પ્રમાણમાં કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કરી છે, આવી સ્થિતિમાં વર્તમાન આંકડા ટૂંક સમયમાં જ અગાઉના આંકડાઓને વટાવી જશે તેવું અનુમાન માનવામાં આવી રહ્યું છે આરટીઆઇ ફાઈલ કરતા દરમિયાન મહત્વની વિગતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે