ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી ઘરે બેઠા કોઈપણ સુવિધા જાણો અને સરકારની તમામ યોજનાઓનો લાભ લો

Digital gujarat scholarship 2024 apply online: ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી ઘરે બેઠા કોઈપણ સુવિધા જાણો અને સરકારની તમામ યોજનાઓનો લાભ લો ડિજિટલ ગુજરાત આવકનો દાખલો કઢાવવો જન્મ પ્રમાણપત્ર કઢાવવું રેશન કાર્ડમાં નામ કમી કરાવવું ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024 માટે અરજી કરવી રેશન કાર્ડમાં નામ જોડવું

digital gujarat scholarship login, digital gujarat scholarship 2023 2024, digital gujarat scholarship 2023-24, digital gujarat scholarship, digital gujarat scholarship status 2024, digital gujarat scholarship form 2024, digital gujarat scholarship 2024 , digital gujarat scholarship 2024, digital gujarat scholarship for obc students, Digital Gujarat Scholarship 2024

શિષ્યવૃત્તિ નું નામ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ/Digital Gujarat Scholarship 2024
કોના દ્વારા આપવા માં આવે છે ગુજરાત સરકાર દ્વારા
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન
વર્ષે 2024
પોર્ટલ નું નામ ગુજરાત રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલ
હેલ્પલાઈન નંબર 18002335500
ઓફિસિયલ વેબસાઇટ અહી ક્લિક કરો

ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે: Digital gujarat scholarship 2024 status check

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે જેનો હેતુ રાજ્યના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઓનલાઈન મોડમાં પૂરી પાડવાનો છે. નાગરિકો વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકે છે, સેવાઓનો લાભ લઈ શકે છે અને સરકારી વિભાગો સાથે સંપર્ક કરી શકે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ડિજિટલ ગુજરાત પોર્ટલના ફાયદા: Digital Gujarat Scholarship form

ઓનલાઈન સેવાઓ: નાગરિકોને ઘરે બેઠા સરકારી સેવાઓનો લાભ મળી શકે છે.
સરળતા અને સુવિધા: પોર્ટલનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ અને સુવિધાજનક છે.
પારદર્શિતા: પોર્ટલ સરકારી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવે છે.
સમય અને નાણાંની બચત: નાગરિકોનો સમય અને નાણાં બચે છે.

ડિજિટલ ગુજરાત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ:

આધાર કાર્ડ
ગુજરાતનો રહેઠાણનો પુરાવો
જાતિ પ્રમાણપત્ર
શૈક્ષણિક લાયકાતના દાખલા
બેંક ખાતાની વિગતો
પાસપોર્ટ સાઈઝનો ફોટો

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ લોગીન: Digital Gujarat Scholarship login

  • ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ પોર્ટલ પર લોગીન કરવા માટે,  મુલાકાત લો.
  • “લોગીન” બટન પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  • “લોગીન” બટન પર ક્લિક કરો.

ડિજિટલ ગુજરાત એપ્લિકેશન પર નીચે મુજબની સેવાઓનો લાભ લઈ શકો છો:

  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રેશન કાર્ડ નામ સુધારણા
  • નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ
  • નવા રેશન કાર્ડ માટેની એપ્લિકેશન
  • રેશન કાર્ડમાં નામ કમી કરાવવું
  • રેશન કાર્ડમાં સરનામું બદલવું
  • ડોમિસાઇલ સર્ટિફિકેટ
  • મેરેજ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
  • એસસી કાસ્ટ સર્ટિફિકેટ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024 ઓનલાઇન અરજી કરો:

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ: https://www.digitalgujarat.gov.in/ ની મુલાકાત લો.
  • “શિષ્યવૃત્તિ” ટેબ પર ક્લિક કરો.
  • “ઓનલાઈન અરજી” પર ક્લિક કરો.
  • સૂચનાઓને અનુસરો અને ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો.
  • “સબમિટ” પર ક્લિક કરો.

ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024 સ્ટેટસ ચેક: Digital Gujarat Scholarship status

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ: https://www.digitalgujarat.gov.in/ ની મુલાકાત લો.
  • “શિષ્યવૃત્તિ” ટેબ પર ક્લિક કરો.
  • “સ્ટેટસ ચેક” પર ક્લિક કરો.
  • તમારો અરજી નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • “સ્ટેટસ ચેક” પર ક્લિક કરો.

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું: Digital Gujarat Registration 2024

ડિજિટલ ગુજરાત પોર્ટલની મુલાકાત લો: ડિજિટલ ગુજરાત પોર્ટલ
“નવી નોંધણી” પર ક્લિક કરો.
તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.
OTP મેળવો અને દાખલ કરો.
નામ, સરનામું, જન્મ તારીખ વગેરે જેવી અંગત વિગતો ભરો.
શૈક્ષણિક લાયકાતના નમૂના અપલોડ કરો.
જાતિ પ્રમાણપત્ર અપલોડ કરો (જો લાગુ હોય તો).
આધાર કાર્ડની કોપી અપલોડ કરો.
નોંધણી ફી ચૂકવો.
તમારું રજીસ્ટ્રેશન સફળ થશે.

Digital Gujarat Portal Click here
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top