આજના ડિજિટલ યુગમાં, મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવી એ ખૂબ જ સરળ પ્રક્રિયા બની ગઈ છે. તમારે હવે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી અથવા મદદ માટે કોઈ સાયબર કાફેનો સંપર્ક કરવાની જરૂર નથી. થોડા સરળ પગલાંઓમાં, તમે ઘરે બેઠા મિનિટોમાં તમારું મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો
હવે ચૂંટણી ચાલુ થવા જઈ રહી છે ત્યારે તમારો મત પણ બહુ મહત્વનો છે, તમારે મત આપવા ચૂંટણી કાર્ડ ની જરૂર પડશે એટલે તમે હજી સુધી ચૂંટણી કાર્ડ ના ડાઉનલોડ કર્યું હોય તો આ રીતે ઘરે બેઠા ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ પર તમને મળશે 10 લાખ, બસ આટલું જ રોકાણ કરવું પડશે
- સૌ પ્રથમ ચૂંટણી પંચની વેબસાઈટ પર જાઓ https://voters.eci.gov.in/
NVSP પોર્ટલ પર લોગ ઇન કરો:
- જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ નથી, તો “નવા વપરાશકર્તા માટે નોંધણી” પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો.
તમારા EPIC નંબર, ફોર્મ સંદર્ભ નંબર અને રાજ્ય પસંદ કરીને લોગ ઇન કરો.
મતદાર કાર્ડ ડાઉનલોડ કરો:
- “ડાઉનલોડ e-EPIC” વિકલ્પ પર ક્લિક કરો.
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
“ડાઉનલોડ e-EPIC” પર ક્લિક કરો અને તમારા મતદાર કાર્ડ (e-EPIC) ની PDF ફાઇલ ડાઉનલોડ કરો.
મતદાર કાર્ડ ના વધારાના ઉપયોગો:
- આ ડિજિટલ મતદાર કાર્ડનો ઉપયોગ ડુપ્લિકેટ આઈડી કાર્ડ બનાવવા અને સરનામું બદલવા માટે પણ થઈ શકે છે.
- તમે NVSP પોર્ટલ દ્વારા ઓનલાઈન સરનામાંમાં ફેરફાર માટે અરજી કરી શકો છો.
- મતદાર કાર્ડ માટે અરજી કરવી અને ડાઉનલોડ કરવી એક જ પ્રક્રિયા છે.
મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરો – અહીં ક્લિક કરો
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.