Gujarat board result 2024 declared:ગુજરાત 10મા, 12માનું પરિણામ જાહેર, અહીંથી ચેક કરો તમારી માર્ક સીટ 

Gujarat board result 2024 declared:ગુજરાત 10મા, 12માનું પરિણામ જાહેર, અહીંથી ચેક કરો ગુજરાત બોર્ડ પરિણામ 2024 તારીખ જાહેર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મંડળ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવામાં આવે છે તેવી વિદ્યાર્થીઓ 10th result 2024 gujarat board.
હાલમાં ધોરણ 10નું રિઝલ્ટ અને ધોરણ 12 નું રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે તો તેમના માટે તમારા સમાચાર છે કે ગુજરાત રાજ્યમાં હાલમાં શિક્ષણની ખૂબ જ કામગીરી સારી ચાલી રહી છે તો પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓને એપ્રિલના અંતિમ મહિનામાં ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આવી શકે છે gujarat board result 2024 class 12 તમારી માર્ક સીટ

Gujarat board result 2024 

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
ધોરણ 10મું અથવા SSC
પરીક્ષાનો પ્રકાર મુખ્ય/વાર્ષિક
પરીક્ષા તારીખો 11 થી 22 માર્ચ 2024
કુલ વિદ્યાર્થીઓ 6 લાખથી વધુ
પરિણામોની તારીખ મે 2024 ના પ્રથમ સપ્તાહ
વેબસાઈટ www.gseb.org

ધોરણ 10 નું અને ધોરણ 12 નું રિઝલ્ટ gujarat board result 2024 date

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ ધોરણ 10નું પરિણામ અને ધોરણ 12 નું પરિણામ દેખવા માટે વિદ્યાર્થીઓ હવે ક્યાંય જવાની જરૂર નહીં પડે અમે તમને ડાયરેક્ટ નીચે આપેલી લીંક પર તમામ માહિતી આપી દઈશું તમારે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અને તમે તમારું ધોરણ 10નું રિઝલ્ટ અને બહારનું પરિણામ જોઈ શકો છો ડાયરેક્ટ તમારો ફોન નંબર નાખવાનું ચમ તારીખ નાખવાની એટલે તમારું ધોરણ 10 નું પરિણામ અને ધોરણ 12 નું માર્કશીટ આવી જશે

ગુજરાત બોર્ડ પરિણામ 2024 જાહેર gujarat board result 2024 date

ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહેલા ધોરણ 10ના રીઝલ્ટની અને ધોરણ 12 ના રિઝલ્ટ ની ગુજરાત બોર્ડ દ્વારા 12 માર્ચ 2024 થી 22 માર્ચ 2026 સમયગાળામાં પરીક્ષા લેવામાં આવી હતી તો હવે પરીક્ષા નું રિઝલ્ટ આવા ને થોડા દિવસો બાકી છે તો તમે તમારું રિઝલ્ટ અને ધોરણ 10 ની માર્કશીટ અને ધોરણ 12 ની માર્કશીટ જોઈ શકો છો

ધોરણ 10 નું અને ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે જાણો gujarat board result 2024 date

Gujarat board result 2024 declared 10th class  ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 10 ના પરિણામ અને ધોરણ 12 નું પરિણામ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પરંતુ વિપુલ દ્વારા જણાવવામાં આવી છે કે એપ્રિલ મહિનામાં આવવાની શક્યતા છે તો તમે ડાયરેક્ટ તમારું રિઝલ્ટ જોઈ શકું છું Gujarat board result 2024 declared class 10

ધોરણ 10 નુ પરિણામ અને ધોરણ 12 નું પરિણામ જોવા માટે જાણો

ગુજરાત બોર્ડના ધોરણ 10મા અને 12માના પરિણામ 2024 માટેની મહત્વની તારીખો

GSEB વર્ગ 10મી પરીક્ષા 2024: માર્ચ 11 થી માર્ચ 22, 2024
GSEB 12મી 2024 પરીક્ષાઓ: 11 માર્ચથી 26 માર્ચ, 2024
GSEB 10મું પરિણામ 2024 તારીખ: મે 2024
GSEB 12મું સામાન્ય પરિણામ 2024 (વાણિજ્ય અને કલા): મે 2024
GSEB 12મા વિજ્ઞાનના પરિણામો: મે 2024

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

GSEB SSC પરિણામની વિગતો

  • વિદ્યાર્થીનું નામ
  • વિદ્યાર્થીના પિતાનું નામ અને જન્મ તારીખ
  • વર્ગનું નામ
  • શાળાનું નામ
  • વિષયોના ગુણ
  • નોંધણી નંબર
  • સમીકરણ મૂલ્યાંકન ગુણ
  • દરજ્જો
  • બોર્ડનું નામ

ગુજરાત બોર્ડના ધોરણ 10મા અને 12માનું પરિણામ 2024 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

પગલું 1: સત્તાવાર વેબસાઇટ (gseb.org) પરિણામ 2024 ની મુલાકાત લો
પગલું 2: હોમપેજ પર, GSEB બોર્ડ વર્ગ 10 અને ધોરણ 12 મા પરિણામ 2024 લિંક પર ક્લિક કરો.
પગલું 3: સીટ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
પગલું 4: સબમિટ બટન પર ક્લિક કરો.
પગલું 5: GSEB બોર્ડ પરિણામ 2024 ગુજરાત બોર્ડ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
પગલું 6: સ્કોર્સ તપાસો અને વધુ ઉપયોગ માટે પરિણામો ડાઉનલોડ કરો.

ગુજરાત બોર્ડનું રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું
ધોરણ 10 નુ રિઝલ્ટ અને ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું જેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની સત્તાવાર વેબસાઇટ:

  • GSEB ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://www.gseb.org/
  • “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
  • “SSC” અથવા “HSC” પરીક્ષા માટે સબટ್ಯુબ પસંદ કરો.
  • “પરિણામ જુઓ” ની લિંક પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર અને ગુપ્ત કોડ દાખલ કરો.
  • “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top