Driving Licence New Rules 2024 : તમારી પાસે પણ બાઈક કાર બીજા ઘણા સાધન હશે અને તમને ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત હશે જ જો તમારે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ ના નવા નિયમો જાણવા હોય તો જાણી લો પછી ભરવું પડશે 25000 રૂપિયાનો દંડ
ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમ લોકોને કેટલો દંડ થશે?
ગુનો | દંડની જોગવાઈ |
ફૂલ સ્પીડ વાહન માટે | 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ |
સગીર દ્વારા ડ્રાઇવિંગ | 25,000 રૂપિયા સુધીનો દંડ |
લાઈસન્સ વિના વાહન ચલાવવું | 500 રૂપિયાનો દંડ |
હેલ્મેટ ન પહેરવા બદલ | 100 રૂપિયાનો દંડ |
સીટ બેલ્ટ ન પહેરવા બદલ | 100 રૂપિયાનો દંડ |
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.