e kalyan scholarship yojana 2024 in Gujarati: ગુજરાત સરકાર દ્વારા એક કલ્યાણ વિદ્યાર્થી છે તેમને ભણવાની તકલીફ છે અને તે આર્થિક સ્થિતિ નવરી છે તો ગુજરાત સરકાર દ્વારા ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના મળે છે જેમાં તમને સરકાર દ્વારા 19,000 થી 90,000 રૂપિયાની સહાય આપવામાં આવશે
કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના અરજી કેવી રીતે કરવી પાત્રતા શું છે દસ્તાવેજ પ્રક્રિયા જેને સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે તો તમે જોઈ અને ફોર્મ ભરી શકો છો
નવી પીએમ કુસુમ યોજના હેઠળ, સોલર પંપ પર 95% સુધીની સબસિડી મળશે અહીં થી મેળવો
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના નું મુખ્ય ઉદ્દેશ e kalyan scholarship yojana 2024 in Gujarati
એ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024 હેઠળ આર્થિક રીતે નબળા પ્રજ્ઞા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ ચાલુ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને એ જાતે ૯૦ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવશે અને એ પણ તેમના સીધા ખાતામાં જમા થઈ જશે એ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના હેઠળ તમામ બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને તમે પણ ફોર્મ ભરી શકો છો
ગુજરાત સમાજ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા જાણો e kalyan scholarship yojana 2024 in Gujarati
ગુજરાત શિષ્યવૃત્તિ યોજના માટે તે વ્યક્તિ ગુજરાતના હોવો જોઈએ અને અનુસૂચિત જાતિ અને શ્રીજી જનજાતિ ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવશે ઉમેદવાર શિષ્યવૃત્તિ લેવા માંગે છે તેમની વાર્ષિક આવક અઢી લાખથી વધુ હોય તો તે પરિવારને શિષ્યવૃત્તિ યોજના નો લાભ મળશે નહીં વિદ્યાર્થીને બેંકમાં ખાતું ફરજિયાત હોવું જોઈએ તો શિષ્યવૃતિ તેમના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે અને બેન્ક એકાઉન્ટ તેમના આધારકાર્ડ સાથે લીંક હોવું ફરજિયાત છે માટે લઈ શકે છે ઉમેદવાર સ્નાતક યુનિવર્સિટીમાં કોઈપણ ડિપ્લોમા કોર્સ કરેલ અથવા કોઈપણ કોર્સ કર્યો હોવો જોઈએ તેમને શિષ્ય આપવામાં આવશે
તમારા પરિવાર માટે કરો આ એક કામ 2024 માં , ભવિષ્યમાં દવાખાનાનો ખર્ચ 0 આવશે
ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો e kalyan scholarship yojana 2024 in Gujarati
- આધાર કાર્ડ
- 10મી માર્કશીટ
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બેંક પાસબુક
- સહી
- જાતિ પ્રમાણપત્ર
ગુજરાત ઇ-કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024 માટે ઑનલાઈન અરજી કરવાની પ્રક્રિયા:
ગુજરાત ઇ-કલ્યાણ પોર્ટલ ની મુલાકાત લો: https://esamajkalyan.gujarat.gov.in/
“શિષ્યવૃત્તિ” ટેબ પર ક્લિક કરો.
“નવી અરજી” બટન પર ક્લિક કરો.
યોગ્ય યોજના પસંદ કરો (ઉદાહરણ તરીકે, “ગુજરાત ઇ-કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024”).
જરૂરી માહિતી જેમ કે તમારું નામ,
શૈક્ષણિક લાયકાત,
આવકનું પ્રમાણપત્ર,
જાતિનું પ્રમાણપત્ર વગેરે
ડોક્યુમેન્ટ અપલોડ કરો.
“અરજી સબમિટ કરો” બટન પર ક્લિક કરો.
તમારી અરજી યાદીમાં ઉમેરાશે અને તમને એક અરજી નંબર મળશે.
ભવિષ્યમાં સંદર્ભ માટે આ નંબર સાચવી રાખો.