એક ખૂબ જ સારા સમાચાર છે કે કર્મચારીઓના છોકરાઓને મળશે શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ સબસિડી નવા સમાચાર

education allowance hostel subsidy:કેન્દ્ર સરકારે તેમના તમામ કર્મચારીઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તેમના છોકરાઓને ભણવા માટે હોસ્ટેલ સબસીડી વધારવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા બધા વધારવામાં આવ્યા છે ચૂંટણી પછી ઘોષણા રાજ્ય સરકાર કર્મચારીઓ માટે સત્તા વધારવાની ઘોષણા કરશે સારું થયું એક જાન્યુઆરીથી ડીએ લાગુ થયું એક ખૂબ જ સારા સમાચાર છે કે કર્મચારીઓના છોકરાઓને મળશે હવે ભથ્થા જાણો નવા સમાચાર

કેન્દ્ર સરકારે તેમના તમામ કર્મચારીઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તેમના છોકરાઓને ભણવા માટે હોસ્ટેલ સબસીડી વધારવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા બધા વધારવામાં આવ્યા છે ચૂંટણી પછી ઘોષણા રાજ્ય સરકાર કર્મચારીઓ માટે સત્તા વધારવાની ઘોષણા કરશે સારું થયું એક જાન્યુઆરીથી ડીએ લાગુ થયું

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

મોંઘવારી બધાને સાથે નંબર પણ વધારો થશે education allowance hostel subsidy

હોળીની પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને 46% થી વધારીને 50% કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યું છે કે એક જાન્યુઆરી થી 30 જૂન 2024 સુધી પથામા વધારો કરવામાં આવ્યો છે એના સિવાય કેન્દ્રી કર્મચારીઓ માટે એચઆરએ હાઉસ રેટ પણ વધારો કરવામાં આવે છે તે 30થી 20 20 થી 10 થઈ ગયું છે

શિક્ષણ બધા અને હોસ્ટેલ સબસીડી માં જાણો કેટલો થશે વધારો

બધા મંત્ર દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે સરકારી કર્મચારી ના બાળકોને ખર્ચ માટે 2812 રૂપિયા અને હોસ્ટેલ સબસીડી 8437 રૂપિયા એક મહિને આપવામાં આવશે એના સિવાય ફી માં પણ વધારો

સુધારેલ શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ સબસિડી શું છે? education allowance hostel subsidy

કર્મચારી મંત્રાલય દ્વારા બાળકોના શિક્ષણ બધા અને હોસ્ટેલ સબસીડી પધારો કરવામાં આવ્યો છે શિક્ષણ બધામાં એક બાળકને 2,812 નક્કી કરવામાં આવ્યું છે અને હોસ્ટેલ સબસીડી માટે એક બાળકને એક મહિના માટે 8437 નક્કી કરવામાં આવ્યું છે જે દિવ્યાંગ બાળક હશે તેમને માતા-પિતા દ્વારા પ્રમણ શિક્ષણબત્તી એટલે કે 5625 રૂપિયા એક મહિના માટે આપવામાં આવશે

ડી એના કારણે શિક્ષણ વધારો થયો

શિક્ષણ શિક્ષણ અને હોસ્ટેલ માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાણકારી છે 2018 ની ગાઈડલાઈન પ્રમાણે મોંઘવારી બધામાં 50% નો વધારો કરવામાં આવ્યો છે એક જાન્યુઆરી 2024 થી કેન્દ્રી કર્મચારીને મોંઘવારી વધારો કરવામાં આવ્યો છે અને હવે શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં વધારો કરવામાં આવશે

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top