Freezer Sahay Yojana 2024 Gujarat :તમે પણ ફ્રીજ ખરીદવા માગતા હો તો તમને ગુજરાત સરકાર દ્વારા 2024 માં 50% સબસીડી અને એક લાખ રૂપિયા ની સહાય આપવામાં આવશે તો તમે પણ અરજી કરી શકો છો જેની અરજી 1 એપ્રિલ 2024 થી ચાલુ થઈ ગઈ છે અને 30 નવેમ્બર 2024 સુધી અરજી કરી શકો છો
ગુજરાત ફ્રીઝર સહાય યોજના 2024 ગુજરાત સરકારે રાજ્યના માછીમારોને મદદ કરવા અને તેમની આવક વધારવા માટે “ફ્રીઝર સહાય યોજના 2024” શરૂ કરી છે. આ યોજના હેઠળ, સરકાર માછીમારોને ડીપ ફ્રીઝર ખરીદવા માટે 50% સુધીની સબસિડી આપી રહી છે, જે મહત્તમ ₹1,00,000 સુધીની છે.
મહિલા સન્માન યોજના 2024: તમામ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે, સંપૂર્ણ માહિતી અહીં જુઓ
ફ્રીઝર સહાય યોજના 2024 યોજનાના લાભ:
- માછીમારોને ડીપ ફ્રીઝર ખરીદવા માટે 50% સુધીની સબસિડી, મહત્તમ રૂ. 1,00,000/-
- માછલીઓ વધુ સારી કિંમતે વેચી શકાય છે
- આવકમાં વધારો
- મત્સ્ય ઉદ્યોગનો વિકાસ
Freezer Sahay Yojana | ફ્રીઝર સહાય યોજના 2024 પાત્રતા
ગુજરાત ફ્રીઝર સહાય યોજના 2024 તારીખ
- યોજના શરૂઆતની તારીખ: 1 એપ્રિલ 2024
- યોજના છેલ્લી તારીખ: 30 નવેમ્બર 2024
ફ્રીઝર સહાય યોજના 2024 અરજી પ્રક્રિયા:
- i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો
- જરૂરી દસ્તાવેજો સાથે જોડો
- મત્સ્ય વિભાગ દ્વારા અરજીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે
- મંજૂર થયેલા અરજદારોને DBT દ્વારા સબસિડી ચૂકવવામાં આવશે
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.