GCERT Books in Gujarati: ધોરણ 1 થી 12 ના તમામ પુસ્તકો મેળવો અહીં થી ફ્રી માં GCERT પુસ્તકો

GCERT Books in Gujarati: ધોરણ 1 થી 12 માટે પાઠ્યપુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે હાલમાં સરકારી શાળાઓ છે તેમાં ફ્રી માં બુક આપવામાં આવે છે અને ખાનગી શાળાઓમાં બજારમાં વેચાતી લાવી પડે છે તે માટે અમે આ પોસ્ટમાં તમને ધોરણ-1 થી 12 ની બુક ફ્રીમાં આપેલ છે તો તમે પીડીએફ દ્વારા તમારા મોબાઇલમાં તમે ડાઉનલોડ કરી શકો છો અને તેના દ્વારા તમે અભ્યાસ કરી શકો છો

વર્ગો મુજબ GCERT પુસ્તકો: GCERT પુસ્તકો સમગ્ર રાજ્યમાં શિક્ષણમાં એકરૂપતા સુનિશ્ચિત કરે છે. આનો અર્થ એ છે કે બધા બાળકો, તેઓ ગમે તે જિલ્લામાં અથવા શાળામાં ભણે, તેઓ એક સમાન અભ્યાસક્રમનો અનુભવ કરશે.

BECIL ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી જાહેર વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો

ધોરણ એક થી 12 ની પુસ્તકો કેવી રીતે ડાઉનલોડ કરવા જેની માહિતી અમે નીચે આપેલ છે તો તમે ધોરણ 1 થી 12 ના તમામ પુસ્તકો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત ઇંગલિશ જેવા તમામ પાઠક પુસ્તકો ડાઉનલોડ કરી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો

વિભાગનું નામ શિક્ષણ વિભાગ, ગુજરાત
પોસ્ટનું નામ GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો
ધોરણ ધોરણ 1 થી 12
લેખ શ્રેણી ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો
વેબસાઇટ gujarat-education.gov.in

ડિજિટલ ગુજરાત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી અહીં થી જાણો

વર્ગો મુજબ GCERT પુસ્તકો:

વર્ગ 1 થી 5:

  • આ પ્રારંભિક વર્ષો મજબૂત શૈક્ષણિક પાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ગણિત, પર્યાવરણીય અભ્યાસ અને ભાષાઓ (ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી) શામેલ છે.

વર્ગ 6 થી 8:

  • મધ્ય શાળાના પુસ્તકો વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં વધુ જટિલ ખ્યાલો રજૂ કરે છે.

વર્ગ 9 થી 10:

  • માધ્યમિક શાળાના પુસ્તકો બોર્ડની પરીક્ષાઓ માટે તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, વિષયોમાં વધુ ઊંડાણ પૂરું પાડે છે.

વર્ગ 11 અને 12:

  • ઉચ્ચતર માધ્યમિક શાળા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, વાણિજ્ય અથવા કલા જેવા વિવિધ પ્રવાહો પસંદ કરવાની મંજૂરી આપે છે.

મહત્વપૂર્ણ લિંક :

GCERT ધોરણ 1 થી 8 પાઠ્યપુસ્તક PDF અહીં ક્લિક કરો
GCERT ધોરણ 9 થી 12 પાઠ્યપુસ્તક PDF અહીં ક્લિક કરો
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top