વિદ્યાર્થીને 10,000 થી 2 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળશે કોને મળશે જાણવા અહીંથી

રાજ્ય અને દેશના વિકાસ માટે યુવાઓને અને તેમની શિક્ષણનો મહત્વનો ફાળો હોય છે આ યુવાન યુવતીઓ શિક્ષણમાં સિદ્ધિઓ મેળવી અને રાજ્યનો પ્રગતિ કરે છે તે ખૂબ જ જરૂરી છે આર્થિક રીતે નબળા છેવાડાના કે અંતરિયાળ વિસ્તારના લોકો પણ શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે આર્થિક પરિસ્થિતિને કારણે કોઈપણ રાજ્યનું વિદ્યાર્થી કે વિદ્યાર્થી અધવચ્ચે શિક્ષણ ન છોડી દે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેમ કે મફત શિક્ષણ નો વિદ્યાર્થીનો વિદેશ અભ્યાસ લોન શૈક્ષણિક લોન યોજના વિદ્યાર્થીઓ માટે સહાય યોજના મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના અથવા મુખ્યમંત્રી યુવા સ્વાવ લંબન યોજના વગેરે યોજના નો અમલમાં મૂકવામાં આવેલ છે આ આર્ટિકલ માધ્યમ દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં માહિતીની માહિતી મેળવશું. mukhyamantri yuva swavalamban yojana in gujarati

ગઈ 108 માં ભરતી પરીક્ષા વગર સીધી નોકરી જાણો વધુ માહિતી

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024

Education department Gujarat state દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાત વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે આ સ્કોલરશીપ ગુણવત્તા અને આવકના ધોરણે આર્થિક સહાય આપવામાં આવશે જેથી રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને સરળતાથી ઉચ્યો શિક્ષણ મેળવવીને રાજ્યની પ્રગતિમાં ભાગી થાય છે ગુજરાતના સ્નાતક, ડિપ્લોમા, ડિગ્રી કે અન્ય માન્ય થયેલ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવશે તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓનલાઈન અરજી કરી શકે છે. MYSY સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલી શિષ્યવૃત્તિ માટે વેબસાઈટ પરથી ઓનલાઇન રજીસ્ટર કરવાની રહેશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

મુખ્યમંત્રી યુવા યોજના MYSY scholarship નો ઉદ્દેશ્ય શું છે?

ગુજરાતના પ્રભાવશાળી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ ટેકનીકલ અને સારું શિક્ષણ મેળવી શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે MYSY સ્કોલરશીપ નો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા આર્થિક રીતે નબળા અને જરૂરીયાત મંદ વિદ્યાર્થી ને આર્થિક સહાય આપવામાં આવી જેથી આવા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે અધવચ્ચે શિક્ષણ છોડી ન દે આ જ સ્કોલરશીપ merit cum means ના ધોરણે આપવામાં આવશે.

બેંક ઓફ બરોડા દ્વારા ભરતી: પગાર ધોરણ 20,000/- લીંક ક્લિક કરવાથી સીધી જાહેરાત જ ઓપન થશે

મુખ્યમંત્રી યુવા યોજના લાભ કોને મળશે 

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સ્વાભન યોજના નો લાભ લેવા માટે પાત્રતા નક્કી થયેલ છે આ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના માટે નીચે મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તેમને આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માં આવશે.

  • વિદ્યાર્થીઓ સ્નાતક અભ્યાસક્રમો માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઈલ મેળવેલ હોવા જોઈએ.
  • ડિપ્લોમા અભ્યાસક્રમ માટે ધોરણ 10 ની પરીક્ષામાં એસી કે તેથી વધુ પર્સન્ટેજ મેળવવા હોવા જોઈએ.
  • D to D અભ્યાસક્રમ અભ્યાસક્રમો માટે ડિપ્લોમા અભ્યાસમાંની પરીક્ષામાં 65% કે તેથી વધુ ટકાવારી હોવી જોઈએ.
  • 6,00,000 સુધીની કુટુંબીક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.

MYSY ના ફોર્મ ભરવા માટે જરૂર પડતા ડોક્યુમેન્ટ

  1. આધારકાર્ડની નકલ
  2. ધોરણ 10 અને ધોરણ 12 પાસ કર્યા ની માર્કશીટની નકલ
  3. ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમો માં પ્રવેશ મેળવ્યા નું એડમિશન લેટરની નકલ
  4. ટ્યુશન ફી ભર્યાની તમામ પહોચની નકલ
  5. સેલ ડેકલેરેશન
  6. વાલીની આવકનું પ્રમાણ પત્ર
  7. સંસ્થા ના આચાર્યશ્રી અથવા સંસ્થા લેટર હેડ પર પ્રમાણપત્ર
  8. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચ ની નકલ
  9. બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ
  10. ઇન્કમટેક્સ રિટર્નની નકલ

આવકનો દાખલો કઢાવવા ભઈબાપા નહિ કરવા પડે આ રીતે ઘરે બેઠા કઢાવી શકો છો આવકનો દાખલો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળવાપાત્ર સહાય
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની સહાય આપવામાં આવેલી છે આ યોજના દ્વારા મળવાપાત્ર થતી સહાય નીચે મુજબ છે.

  • ટ્યુશન ફી સહાય
    મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ટ્યુશન ફી ની 50% રકમ અથવા મહત્તમ મર્યાદામાં તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવા પાત્ર થશે.
  • રહેવા અથવા જમવા માટેની સહાય
    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના લાભ મેળવવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને રહેવા અથવા જમવા માટે સહાય આપવામાં આવે છે. તેની જાણકારી નીચેમુજબ છે.
  • પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સહાય મળશે.
  • સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહીં શકનાર વિદ્યાર્થીઓને આ સહાય યોજનાનો લાભ મળશે.
  • 10 મહિના માટે રૂપિયા 1200 પ્રતિ માસની ઉચ્ચ રકમ અભ્યાસક્રમની નિયત અવિદ માટે આ સહાય આપવામાં આવશે.
  • વાર્ષિક કુલ 12,000 મળવા પાત્ર થશે.
  • સાધન પુસ્તક સહાય
  • શિષ્યવૃત્તિ ના નિયમ મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે સાધન સહાય આપવામાં આવે છે તે નીચે મુજબ છે.
  • સરકાર અને સેલ્ફ ફાઈનેશન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે.
  • અભ્યાસની દરમિયાન સાધન પુસ્તક સહાય માત્ર એક જ વખત આપવામાં આવશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top