Gold Rate Today In India આજે સોનુ છેલાભાવ કરતા ખૂબ જ સસ્તું થયું છે આજે એટલે કે છ જૂન 2024 માં સોનાના ભાવ ખૂબ જ ઘટ્યા હતા રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ ખાસ કરીને દસ ગ્રામ ની કિંમત વધીને 72,790 થઈ ગઈ હતી સોનાની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
આ સિવાય અન્ય શહેરોમાં પણ સોનાના ભાવ ઘટ્યા હતા આ ઘટાડો 10 ગ્રામ સોનાના આધારે નક્કી કરવામાં આવ્યો છે ચાંદીની છૂટક કિંમત 91,600 રૂપિયા પ્રતિ કિલોની નોંધાઈ હતી જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો ચાલો તમને દેશના 12 મોટા શહેરો તેમજ અન્ય મહાનગરોના 22 કેરેટ અને 24 કેરેટ સોનાની છૂટક કિંમત વિશે વિગતવાર માહિતી આપીએ
દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ : Gold Rate Today In India
સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત આશરે 66,740 પ્રતિ 10 ગ્રામ ની આ નોંધાયા હતા ત્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજિત 72,790 પ્રતિ 10 ગ્રામ ની નોંધ થઈ હતી અગાઉના સોનાના ભાવ કરતા હાલમાં સોનાનો ભાવ ઘટયો છે નીચે મુંબઈ સહિત અન્ય શહેરોના ભાવ પણ વાંચી શકો છો
1.મુંબઈમાં સોનાનો ભાવ
મુંબઈ મહાનગરની હાલની સોનાની કિંમતની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમત 66,590 પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા ત્યારે 22 કેરેટ સોનાની કિંમતના ભાવ 72,640 પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા અન્ય શહેરો કરતા મુંબઈમાં સોનાના ભાવ ખૂબ જ ઘટાડો નોંધાયો હતો નીચે અમદાવાદ સહિતના અન્ય ભાવ ની માહિતી પણ આપી છે
તમામ વિદ્યાર્થીઓને મળશે 10,000 થી લઈને બે લાખ સુધીની શિષ્યવૃત્તિ, જાણો વધુ માહિતી
2.અમદાવાદમાં સોનાનો ભાવ
ગુજરાતમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાની કિંમતના ભાવ 66,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા હતા ત્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી આપ સૌને વધુમાં જણાવી દઈએ તો અમદાવાદમાં જે ભાવ સોનાના વધારા ઘટાડા અને ફેરફાર જોવા મળે છે તે અન્ય શહેરોમાં પણ તે જ ભાવ જોવા મળતા હોય છે જેથી ગુજરાતના તમામ નાગરિકોએ અમદાવાદના ભાવ પ્રમાણે સોનાના ભાવની ચુકવણી કરવી પડતી હોય છે
50000 રૂપિયા સુધીની પર્સનલ લોન PhonePe પર 5 મિનિટમાં મળશે છે આ રીતે
દેશના અન્ય મોટા શહેરોમાં સોનાના ભાવ : Gold Rate Today In India
શહેર | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
સુરત | 67,540 | 70,920 |
અમદાવાદ | 66,640 | 72,690 |
રાજકોટ | 66,640 | 72,690 |
કોલકાતા | 66,590 | 72,640 |
જયપુર | 66,740 | 72,790 |
બેંગલુરુ | 66,590 | 72,640 |
લખનૌ | 66,740 | 72,790 |
હૈદરાબાદ | 66,590 | 72,640 |
ચેન્નાઈ | 67,240 | 73,350 |