GPay New Loan Apply:ગૂગલ પે પર લોન કેવી રીતે લેવી જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

આજની મોંઘવારી ને જોતા ઈમરજન્સી પૈસાની ગમે ત્યારે જરૂરત પડી શકે છે જ્યારે સગા સંબંધીઓ કામ નથી આવતા અથવા પૈસા નથી આપતા ત્યારે તમારી પાસે પર્સનલ લોન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. પર્સનલ લોન મેળવવા માટે જો તમે બેંકે જઉં છું તો ત્યારે તમારે ઘણા બધા બેંકના ધક્કાઓ ખાવા પડતા હોય છે અને ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તેમ છતાં પણ સમયસર ઇમરજન્સીમાં લોન મળતી નથી આવા સંજોગોમાં તમારી પાસે GPay  લોન બેસ્ટ વિકલ્પ છે જેના માધ્યમથી તમે 111 ના હપ્તા પર એક લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો કોઈપણ વ્યાજની ઝંઝટ વિના તમે એક લાખ રૂપિયા સુધીની તાત્કાલિક લોન મેળવી શકો છો એ પણ ફોનના માધ્યમથી નીચે મેં તમને GPay  દ્વારા લોન એપ્લાય કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતવાર માહિતી આપી છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી ધોરણ-10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અહીં થી ફોર્મ ભરો

ગૂગલ પે પર લોન કેવી રીતે મેળવવી? : GPay New Loan Apply

Google pay એપ્લિકેશન આજે દરેક મોબાઇલમાં ઉપલબ્ધ છે જેના માધ્યમથી તમે સરળતાથી ડીએમઆઈ ફાઈનસ લિમિટેડ દ્વારા લોન મેળવી શકો છો આ એપ્લિકેશનના માધ્યમથી તમે પર્સનલ લોન મેળવી ખૂબ જ સરળ છે આ લોન એપ્લિકેશન હેઠળ તમે ન માત્ર તાત્કાલિક પૈસા મિનિટોમાં ટ્રાન્સફર કરી શકો છો પરંતુ તમે પર્સનલ લોન પર મેળવી શકો છો નીચે પર્સનલ મેળવવા માટે અગત્યની માહિતી અને વિગતો વાંચી શકો છો જેને ધ્યાનથી વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે અરજી કરીને રૂપિયા એક લાખ સુધીની લોન મેળવી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Google Pay લોન માટે અરજી અંગે જરૂરી ડોક્યુમેન્ટ 

Google p એપ્લિકેશન દ્વારા લોન મેળવી ખુબ સરળ છે પરંતુ તમારી પાસે આધાર કાર્ડ પાનકાર્ડ ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ રજીસ્ટર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈટ ફોટોગ્રાફ અને અન્ય જરૂરી ઇન્કમના મહત્વના ડોક્યુમેન્ટ રહેણાંક નું પ્રમાણપત્ર આ સિવાય અન્ય મહત્વના ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે નીચે અરજી પ્રક્રિયા આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચો

₹55,000 ની કિંમત માં લોન્ચ થયું EV સ્કૂટર, સાથે લઇ ને ફરી શકાય તેવી બેટરી મળશે

Google Play લોન માટે અરજી કરવાની પ્રક્રિયા : GPay New Loan Apply

સૌથી પહેલા તમારે google pay એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાનું રહેશે જો તમારા મોબાઇલમાં પહેલેથી જ છે તો સૌથી પહેલા તમારે એપ્લિકેશનને ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તમને લોનનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે Start Pay Loan Application પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખૂલી જશે એપ્લિકેશન ફોર્મ માં આપેલી તમામ માહિતીને ભરવાની રહેશે ત્યારબાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે સરળ પ્રક્રિયાના માધ્યમથી તમે અરજી કરી શકો છો અને એક લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો જો તમારી અરજી સ્વીકારવામાં આવશે તો તમને તાત્કાલિક લોન મળી જશે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top