આયુષ્માન કાર્ડ માં રૂ. 5 લાખ સુધીની મફત સારવાર, આયુષ્માન કાર્ડની નવી યાદી જાહેર, તમારું નામ અહીં થી દેખો 

GUJARAT ayushman card check 2024:આયુષ્માન ભારત યોજના: રૂ. 5 લાખ સુધીની મફત સારવાર, આયુષ્માન કાર્ડની નવી યાદી જાહેર, તમારું નામ અહીં થી દેખો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આયુષ્માન કાર્ડ વિશે જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હશે તો તમને પ્રેમ એ સારવાર મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 23 સપ્ટેમ્બર 2018 ના રોજ આયુષ્યમાન કાર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ 2024

આયુષ્માન કાર્ડ 2024 ની મદદથી કોઈ પણ હોસ્પિટલમાં તને પાંચ લાખ રૂપિયા સુધીની મફતમાં સારા મળશે જે તમારી પાસે આયુષ્માન કાર્ડ નથી અને તમારે નવું બનાવવું છે તો જાણો કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આયુષ્માન કાર્ડ કઈ જગ્યાએ બનાવી શકાય તેની માહિતી નીચે આપેલ છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ પર તમને મળશે 10 લાખ, બસ આટલું જ રોકાણ કરવું પડશે

આયુષ્માન કાર્ડ નો ઉદ્દેશ્ય શું છે What is the purpose of Gujarat Ayushman Card? 

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ દિવસે એક જ છે કે આરતી નબળાને ગરીબ લોકો છે એમના માટે ફ્રી સારવાર મળી રહે તે માટે કોઈપણ હોસ્પિટલમાં પાંચ લાખની ફ્રિમાં સુવિધા આપવામાં આવે છે

આયુષ્માન કાર્ડ યોજના ફાયદા Gujarat Ayushman Card Scheme 2024 Benefits

આયુષ્માન કાર્ડ દ્વારા ભરી પરિવારના લોકોને લાભ મળી રહે છે હાલ કેટલાય ગામડામાં લોકોને સારવાર કરાવી છે પણ પૈસા નથી તે માટે આયુષ્માન કાર્ડ દ્વારા તમે ગામમાં કે શહેરમાં કોઈપણ જગ્યાએ રહેતા હશો તો તમારી નજીકના હોસ્પિટલમાં જઈ અને તમે આયુષ્યમાન કાર્ડ દેખાડશો એટલે તમને પાંચ લાખ રૂપિયા સુધીની મફત આપવામાં આવશે તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર નહીં કોઈપણ ઓપરેશન હશે તો તમારે ફ્રી માં થઈ જશે અને દવા ખર્ચ સરકાર ભોગવશે તમારે રૂપિયા પણ આપવો નહીં પડે

ગુજરાત આયુષ્યમાન કાર્ડ કોણ કોણ કઢાવી શકે? Ayushman Card in Gujarat Eligibility આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ

જો તમારે આયુષ્માન કાર્ડ બનાવવું છે ને તમને ખબર નથી કે આયુષ્માન કાર્ડ બનાવવા માટે શું જોઈએ તો અમે તમને જણાવી દઈએ કે આયુષ્માન કાર્ડ બનાવવા ભારતનો નાગરિક હોવો જોઈએ આયુષ્માન કાર્ડ કોઈપણ વ્યક્તિ બનાવી શકે છે એવું નથી કે કોઈ ગરીબ કે અમીર કોઈ પણ વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ દ્વારા લાભ લઈ શકે છે આ યોજના ફક્ત તમામ લોકોને મળશે આયુષ્યમાન કાર્ડ યોજના માટે વ્યક્તિએ રામ પંચાયત કે તાલુકા પંચાયતમાં છે અને નોંધણી કરાવી શકે છે

AnyROR ગુજરાત પોર્ટલ: ગુજરાત જમીન રેકોર્ડ ૭ ૧૨ જમીન સર્વે નંબર ઘરે બેઠા દેખો મોબાઈલ માં

ગુજરાત આયુષ્માન કાર્ડ 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ:  Ayushman Card in gujarat

Documents 2024

ઓળખ પુરાવા: 

આધાર કાર્ડ (જરૂરી)
મતદાર ઓળખપત્ર
ડ્રાઇવિંગ લાયસન્સ
પાસપોર્ટ
PAN કાર્ડ
જનમ પ્રમાણપત્ર
બિન-આધાર ઓળખપત્ર (ફોટોગ્રાફ સહ)

પરિવારના સભ્યોનો પુરાવો:

રાશન કાર્ડ
આધાર કાર્ડ
જન્મ પ્રમાણપત્ર
શાળા છોડવાનું પ્રમાણપત્ર

રહેઠાણનો પુરાવો:

પાસપોર્ટ
ડ્રાઇવિંગ લાયસન્સ
આધાર કાર્ડ
વીજળી બિલ
પાણીનો બિલ
ટેલિફોન બિલ
મકાનવેરાની રસીદ

આવકનો પુરાવો:

આવક પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
બેંક પાસબુક

આયુષ્માન કાર્ડ 2024 માટે અરજી કેવી રીતે કરવી જાણો Applying for Ayushman Card in gujarat 

  • આયુષ્માન સૌ પ્રથમ તમારે વેબસાઇટ https://abdm.gov.in/ પર જવું પડશે.
  • આ પછી તમારે લાભાર્થીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારે તમારા આધાર કાર્ડમાં નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરીને OTP મેળવવો પડશે.
  • આ OTP દાખલ કરીને e-KYC પ્રક્રિયા પૂર્ણ કરો.
  • સભ્યોમાંથી એક વ્યક્તિ પસંદ કરવી પડશે જેને આયુષ્માન કાર્ડ મળશે.
  • હવે તમને ફરીથી KYC નો વિકલ્પ જોવા મળશે જેમાં તમારે તમારા કેમેરાથી અરજદારની સેલ્ફી અપલોડ કરવાની રહેશે.
  • હવે તમને વધારાનો વિકલ્પ મળશે, નોંધણીના વિકલ્પ પર ક્લિક કરો, બધી જરૂરી માહિતી દાખલ કરો અને સબમિટના વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારું આયુષ્માન કાર્ડ એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થયાના 24 કલાકની અંદર તૈયાર થઈ જશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top