ગુજરાતમાં આટલી ભરતીના ફોર્મ ભરાવવાનું ચાલુ થઇ ગયું છે, ફટાફટ આવેદન કરો, બધી લિંક નીચે આપેલ છે

શું તમે સરકારી નોકરી મેળવવા માંગો છો? તો આ તમારા માટે સુવર્ણ તક છે! ટેકનિકલ અને નોન-ટેકનિકલ બંને ક્ષેત્રોમાં ઘણી બધી સરકારી નોકરીઓ માટે અરજીઓ ચાલુ છે. અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, તેથી ઉતાવળ કરો!

અહીં કેટલીક ખાલી જગ્યાઓ છે જેના માટે તમે અરજી કરી શકો છો. ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય પદો માટે ભરતી, રેલવે, સ્ટાફ સિલેક્શન કમિશન. આ ઉપરાંત, ઘણા બધા ખાતાઓ પણ છે જેઓ નવી ભરતી માટે જાહેરાતો કરવાનું નક્કી કરી રહ્યા છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગુજરાત પોલીસમાં ભરતી

ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક! ગુજરાત પોલીસ દ્વારા સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક કેડર માટે 12,472 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રવિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

આવેદન માટે અહીં ક્લિક કરો

ગૌણ સેવા પસંદગી મંડળમાં ટેકનિકલ જગ્યાઓ પર અરજી પ્રક્રિયા શરૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત પ્રિન્ટિંગ પ્રેસમાં ટેકનિકલ પદો માટે 154 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો 30મી એપ્રિલ, 2024 સુધી Ojas વેબસાઈટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. વિગતવાર માહિતી, યોગ્યતા, પદોની યાદી અને અન્ય માહિતી માટે Ojas વેબસાઈટની મુલાકાત લો. ઉમેદવારોની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તથા ભાવનગરના પ્રેસમાં ભરતી કરાશે. પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટેની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. આ માટેનું પ્રશ્ન પત્ર 150 માર્ક્સનું રહેશે.

ફોર્મ ભરવા અહીં ક્લિક કરો 

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા?
  • આસિસ્ટન્ટ બાઈન્ડર- 66
  • આસિસ્ટન્ટ મશીનમેન-70
  • કોપી હોલ્ડર- 10
  • પ્રોસેસ આસિસ્ટન્ટ-3
  • ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર-5

રેલવેમાં SI અને કોન્સ્ટેબલ ના પદ પર ફોર્મ ભરવાના શરૂ

રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે સુરક્ષા વિશેષ દળ (RPSF) માં સબ ઇન્સ્પેક્ટર (SI) અને કોન્સ્ટેબલના પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ એક સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે જેમાં સારું પગાર, ભથ્થાં અને નિવૃત્તિના લાભો મળે છે. ઉમેદવારો RRBsની સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વની તારીખો:
અરજી શરૂ થઈ ગઈ છે: 15 એપ્રિલ 2024
છેલ્લી તારીખ: 14 મે 2024

અહીંથી ફોર્મ ભરો 

સ્ટાફ સિલેક્શનમાં 10 પર પર બમ્પર ભરતી

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા દર વર્ષે સંયુક્ત હાયર સેકન્ડરી લેવલ (CHSL) પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જેથી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવે. 2024 ની પરીક્ષા માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે, જેમાં 3712 ખાલી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

પદો અને ખાલી જગ્યાઓ:

  • લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
  • જુનિયર સચિવાલય મદદનીશ (JSA)
  • પોસ્ટલ આસિસ્ટન્ટ (PA)
  • સોર્ટિંગ આસિસ્ટન્ટ (SA)
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) – ગ્રેડ A અને ગ્રેડ B

અરજી ખુલવાની તારીખ: 08 એપ્રિલ, 2024
અરજી કરવાની છેલ્લી તારીખ: 07 મે, 2024
ફી ચુકવણીની છેલ્લી તારીખ: 07 મે, 2024

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top