Gujarat High Court Stenographer Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ ઉમેદવારો નોકરીની શોધમાં હોય અને તેમને સારી નોકરી લેવી હોય તો ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેનો સ્ટેનોગ્રાફર ભરતી 2024 જાહેર કરવામાં આવી છે તમે અરજી ફોર્મ ભરી અને અરજી કરી શકો છો
સરકારી યોજના પાવર થ્રેસર ખરીદવા માટે સરકાર દ્વારા રૂ. 30,000 મળશે અહીં થી ફોર્મ ભરો
ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II ભરતી 2024 ગુજરાત ટ્રેસ્ટેનોગ્રાફર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી હાઇકોર્ટ ભરતી માટે અરજી ફી શું રાખવામાં આવેલી છે બધી માહિતી તમને નીચે મળી જશે તો તમે જાણી શકો છો
Gujarat High Court Stenographer Recruitment 2024 ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024
ભરતી સંસ્થા | ગુજરાત હાઈકોર્ટ |
પોસ્ટનું નામ | સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II |
ખાલી જગ્યાઓ | 244 |
જોબ સ્થાન | ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26-05-2024 |
લાગુ કરવાની રીત | ઓનલાઈન |
ભરતી | ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 |
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 પોસ્ટ
- હાઇકોર્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તે પોસ્ટનું નામ છે હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II ભરતી 2024
ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 તારીખ
- ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 સ્ટેનોગ્રાફર માટે અરજી કરવાની તારીખ 6 ,5, 2024 છે
- અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 ,5 ,2024
ભારતીય નૌકાદળમાં અગ્નિવીર પોસ્ટ માટે મેગા ભરતીની જાહેરાત અહીં થી જાણો માહિતી
હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી ઉમર મર્યાદા Gujarat High Court Stenographer Recruitment 2024
સ્ટેનોગ્રાફર ભરતી હાઇકોર્ટ માટે જે વિદ્યાર્થી મિત્ર અરજી કરવા માંગે છે તેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોવી જોઈએ અને તેનો ગ્રાફર ગ્રેટ ટુ માં અરજી કરવા માંગે છે તેમની ઉંમર 21 વર્ષથી 35 વર્ષની હોવી જોઈએ
હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી અરજી ફી Gujarat High Court Stenographer 2024
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ તેનો ગ્રાફર ની ભરતી માટે અરજી ફી નક્કી કરવામાં આવેલ છે એસસી એસટી ઓબીસી માટે 750 રૂપિયા અને અન્ય તમામ ઉમેદવારો માટે 1500 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવેલ છે
ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II):
કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી લાયકાત.
120 શબ્દો પ્રતિ મિનિટ (w.p.m.) ની ઝડપે અંગ્રેજીમાં શોર્ટહેન્ડ લખવાની ટેવ
કમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન.
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III):
કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી અથવા સરકાર લાયકાત.
100 શબ્દો પ્રતિ મિનિટ (w.p.m.) ની ઝડપે અંગ્રેજીમાં શોર્ટહેન્ડ લખવાની ટેવ
કમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન.
મહત્વની લિંક
ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |