Gujarat Marketyard bharti 2024:ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ભરતી કોઈપણ પરીક્ષા વગર અહીંથી અરજી કરો

Gujarat Marketyard bharti 2024:ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ભરતી કોઈપણ પરીક્ષા અહીંથી અરજી કરો તમે પણ ગુજરાત માર્કેટ યાર્ડ ભરતી જાહેર કરવામાં આવી છે જેને અરજી શરૂઆત તારીખ 20 માર્ચ 2024 ને થઈ ગઈ છે અને જેને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 છે તો તમે જલ્દીથી ફોર્મ ભરો ભરતીમાં પરીક્ષા વગર ભરતી લેવામાં આવશે ડાયરેક્ટ ભરતી

ગુજરાત માર્કેટયાર્ડ દ્વારા શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પરીક્ષા અને અરજી ફી નથી.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Gujarat Marketyard bharti 2024:ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ભરતી કોઈપણ પરીક્ષા વગર અહીંથી અરજી કરો

ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ભરતી જરૂરી તારીખો:

  1. નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 20 માર્ચ 2024
  2. ભરતી ફોર્મ ભરવાની થવાની તારીખ: 20 માર્ચ 2024
  3. ભરવાની છેલ્લી તારીખ: 27 માર્ચ 2024

ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ભરતી જગ્યા

  1. શેષ રૂમ
  2. ઓફિસ પ્યુન
  3. ગેઇટ પાસ (કોમ્પ્યુટર)
  4. લાઈટ, પાણી સફાઈ વ્યવસ્થા કામદાર
  5. બહારની વે બ્રિજ (કોમ્પ્યુટર)
  6. રીલીવાર (કોમ્પ્યુટર જાણકાર)
  7. કપાસ વે બ્રિજ
  8. રીલીવાર પટાવાળા
  9. હરાજી કરનાર (ઓક્ષનર)

ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ભરતી અરજી કરવાનું સરનામું:

  • અમરેલી જિલ્લા સહકારી સંઘ,
  • જીવરાજ વાગડીયા સહયોગ ભવન,
  • ડો. જીવરાજ મહેતા રોડ,
  • લાઇબ્રરીની બાજુમાં,
  • અમરેલી – 365601

નોટિફિકેશન તથા અરજી લિંક (Download Notification & Apply Link) – Click Here

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top