gujarat metro rail bharti 2024:ગુજરાત મેટ્રો રેલ ભરતી પરીક્ષા વગર સીધી નોકરી ઘરે બેઠા નોકરી મળશે આવી તક ભૂલતા નહિ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) દ્વારા વિવિધ પોસ્ટ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં, બધી માહિતી નીચે આપેલ છે તો જાણો અને ફોર્મ ભરી શકો છો.
ગુજરાત મેટ્રો રેલ ભરતી પોસ્ટનું નામ: gujarat metro rail bharti 2024
- જનરલ મેનેજર/એડી. જનરલ મેનેજર (ટ્રેક્શન)
- મેનેજર (IT)
- જનરલ મેનેજર/એડી. જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)
- આસિસ્ટન્ટ મેનેજર (એડમિન)
- જનરલ મેનેજર (E&M)
- સિનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
- એડિશનલ જનરલ મેનેજર/ જોઈન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)
- એન્જિનિયર – જુનિયર ગ્રેડ (આર્કિટેક્ટ)
- ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ – સેફ્ટી)
- મેનેજમેન્ટ ટ્રેઇની – ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
- મેનેજર/સહાયક. મેનેજર (આર્કિટેક્ટ)
- મેનેજમેન્ટ ટ્રેઇની – માનવ સંસાધનઆસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
- મદદનીશ જનસંપર્ક અધિકારી
NBCC Recruitment 2024: અહીંથી જાણો સિલેક્શન પ્રક્રિયા, જગ્યા, ફી અને લાયકાત
ગુજરાત મેટ્રો રેલ ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
પાસપોર્ટ સાઈઝ ફોટો
લિવિંગ સર્ટિફિકેટ
માર્કશીટ
ડિગ્રી
અનુભવનું સર્ટિફિકેટ
તથા અન્ય જરૂરી પુરાવાઓ
Buddy4study શિષ્યવૃત્તિ 2024: ઑનલાઇન અરજી કરો, પાત્રતા અને છેલ્લી તારીખ
ગુજરાત મેટ્રો રેલ ભરતી પસંદગી પ્રક્રિયા: gujarat metro rail bharti 2024
ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
ગુજરાત મેટ્રો રેલ ભરતી અરજી કઈ રીતે કરવી: gujarat metro rail bharti 2024
ઉમેદવારોએ GMRC ની વેબસાઈટ www.gujaratmetrorail.com ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ 2024 છે.
ખેડૂતોને હવે મળશે દર વર્ષે 6000 રૂપિયા આવી રીતે કરો રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી માં
ગુજરાત મેટ્રો રેલ ભરતી જરૂરી તારીખો: gujarat metro rail bharti 2024
ભરતીના ફોર્મ : 20 માર્ચ 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 6 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |