મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ 2024: જેમના માતા પિતા સફાઈ કામમાં છે તે બાળકોને ₹3500 શિષ્યવૃતિ મળશે

Gujarat Muni Mitraj Scholarship 2024: મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ 2024 એ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા કામદારોના બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલ યોજના છે. આ યોજના હેઠળ, લાયક વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 10 સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ 2024 ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે જેમના પણ માતા પિતા કચરા નિકાલ ગટર સફાઈ સૌચાલય સફાઈ રસ્તા સફાઈ અથવા સરકાર દ્વારા નક્કી કરાયેલ કોઈ પણ ખાતામાં સફાઈ કામમાં રોકાયેલા છે તો તેમના બાળકોને ₹35,00 શિષ્યવૃતિ આપવામાં આવશે

આજે જ ઈ-કેવાયસી કરો આ રીતે , નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે.

મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ 2024 જરૂરી દસ્તાવેજો: Gujarat Muni Mitraj Scholarship 2024

  • જાતિ નો દાખલો
  • આવક નો દાખલો
  • માતા-પિતા ના વ્યવસાય નો પુરાવો (જાતિ ના તથ્ય સાથે)
  • અભ્યાસ ના છેલ્લા વર્ષ નો માર્કશીટ
  • વિદ્યાર્થી નો આધાર કાર્ડ
  • બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા

NEET UG પરિણામ 2024, NEET સ્કોરકાર્ડ, મેરિટ લિસ્ટ અને કટઓફ માર્ક્સ તપાસો અહીં થી

મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ 2024 સહાય કેટલી આપવામાં આવશે

આ શિષ્યવૃત્તિ યોજનામાં અલગ અલગ શિષ્યવૃતિ આપવામાં આવશે જેમ કે ધોરણ 1 થી 2 માટે 3500 રૂપિયા આપવામાં આવશે અને ધોરણ 3 થી 10 માટે 8000 રૂપિયા વર્ષે આપવામાં આવશે જો કોઈ પણ વિકલાંગ વિદ્યાર્થી હશે તો તેમને 10% વધારાનો ભથ્થું આપવામાં આવશે તમે પણ હજી કરવા માંગતા હોય તો નીચે આપેલ લીંક પરથી અરજી કરી શકો છો

મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ 2024 અરજી કેવી રીતે કરવી Gujarat Muni Mitraj Scholarship 2024

તમારે સૌ પ્રથમ શિષ્યવૃત્તિ હોય તો ઓનલાઇન અરજી કરવાની રહેશે આ વેબસાઈટ પરથી અરજી કરવી
તમને શાળાના આચાર્ય દ્રારા અરજી ફોર્મ અપલોડ કરવાનું રહેશે પછી જિલ્લા નાયક નિયામક કચેરી એ આપવાનું રહેશે સંપૂર્ણ રીતે ડોક્યુમેન્ટ છે તે પ્રમાણે ફોર્મ ભરવાનું

Advertisment

અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ
સંબધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે.(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in).
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close