ICICI Bank Vacancy 2024:12 પાસ માટે પરીક્ષા વિના બેંક ભરતી માટે જાહેરાત બહાર પડી , અરજી ફોર્મ શરૂIcici બેંક દ્વારા 12 પાસ જીઓનો માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે ખૂબ જ ખુશીના સમાચાર છે બેરોજગારી યુવાનો માટે બેંકમાં પટ્ટી જાહેર કરવામાં આવી છે જે છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 સુધી યુવાનો ફોર્મ ભરી શકશે
Icici bank માં ફોર્મ કેવી રીતે ભરવુ લાયકાત શું હશે અરજી ફી કેટલી હશે જેની સંપૂર્ણ માહિતી અમે આ પોસ્ટમાં આપેલ છે તો તમે વાંચી અને અરજી ફોર્મ ભરી શકો છો
પીએમ કૃષિ સિંચાઈ યોજનામાં 100% સબસિડી સાથે ખેડૂતોને સરકાર 75% ગ્રાન્ટ આપશે સિંચાઈ માટે પૂરતું પાણી મળશે!
ICICI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત:
12મું ધોરણ પાસ કોઈપણ માન્ય બોર્ડ / સંસ્થામાંથી.
ICICI બેંક ભરતી પરીક્ષા:
આ ભરતી માટે કોઈ પરીક્ષા યોજાશે નહીં.
ICICI બેંક ભરતી અરજી ફી:
કોઈ અરજી ફી નથી.
4660 જગ્યા પર પડી ભરતી, Constable, Sub-Inspector માટે કરો આવેદન
ICICI બેંક ભરતી વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 38 વર્ષ છે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 9 એપ્રિલ, 2024ને આધારે ગણવામાં આવશે. ઉમેદવારોની તમામ શ્રેણીઓ સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે.
ICICI બેંક ભરતી અરજી કરવાની પ્રક્રિયા:
- નીચે આપેલી ICICI બેંક ભરતી જાહેરાતની લિંક પર ક્લિક કરો.
- જાહેરાતમાં આપેલી સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ભરો
- અરજી ફોર્મ સબમિટ કરો.
અરજી કરવાની તારીખ: 22મી એપ્રિલ, 2024.
સત્તાવાર સૂચના- ડાઉનલોડ કરો
ઓનલાઈન અરજી કરો – અહીં અરજી કરો
Pingback: ધોરણ 12 પછી શું કરવું? આ કોર્સ કરો 12 લાખનું પેકેજ મળશે અને આધુનિક સુવિધા તો પાછી અલગથી મળશે - Gujarat Info Hub