Mafat Plot Yojana Gujarat 2024:નમસ્કાર મિત્રો! શું તમે ગુજરાતમાં ગરીબી રેખાથી નીચે જીવન જીવો છો અને પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન ધરાવો છો? તો આ ખાસ તમારા માટે છે! ગુજરાત સરકાર દ્વારા 1972 થી મફત પ્લોટ યોજના ચલાવવામાં આવી રહી છે જે ગરીબ અને જમીન વિહોણા નાગરિકોને મફતમાં ઘર બનાવવા માટે જમીન પૂરી પાડે છે
હવે તમામ ભારતીય મહિલાઓ બિઝનેસ શરૂ કરવા માટે મુદ્રા લોનનો લાભ મેળવી રહી છે, જાણો અહીંથી
મફત પ્લોટ યોજના ગુજરાત 2024
યોજનાનું નામ | મફત પ્લોટ યોજના ગુજરાત 2024 (Mafat Plot Yojana Gujarat 2024) |
યોજનાની શરૂઆત | ગુજરાત સરકાર દ્વારા (1972) |
યોજના લાભાર્થી | BPL કાર્ડ ધારકો અથવા ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | ૧૦૦ ચોરસ વાર પ્લોટ |
હેલ્પલાઈન નંબર | 07923254055 |
સત્તાવાર પોર્ટલ | Panchayat.guj.gov |
મફત યોજના 2024 માટે પાત્રતા માપદંડ જાણો
ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ મફત પ્લોટ યોજના 2024 માટે અરજદાર હોય બીપીએલ રેશનકાર્ડ ધરાવતા હોવા જોઈએ તે ગરીબી રેખા નીચે જીવતા હોવા જોઈએ એટલે કે તે ગરીબ હોવા જોઈએ તે લોકોને આ મફત પ્લોટ યોજનાનો લાભ મળશે અને જેમની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ જે વ્યક્તિ અરજી કરે છે તેમની પાસે જમીન ન હોવી જોઈએ અને ગામમાં કારીગર અથવા મજૂર કરતા હોવા જોઈએ જેમની આવક મદદ 10000થી વધુ ન હોવી જોઈએ તેના ગુજરાતના રહેવાસી હોવા જોઈએ એ લોકોને મફત લોચા યોજના આપવામાં આવશે
માત્ર રૂ. 90,000 રુપે ડેકર અને ઘર લે એએન 5 સીટર કાર હ્યુન્ડાઈ જાણો EMI પ્લાન
મફત પ્લોટ યોજના ગુજરાત લાભ જાણો
મફત પ્લોટ યોજના ગુજરાત 2024 અરજી પ્રક્રિયા | Mafat Plot Yojana Gujarat 2024 Apply Process
મિત્ર જો તમારે પણ મહત્વ યોજના ગુજરાત 2024 નો લાભ લેવો હશે તો સૌપ્રથમ તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે તમારે માટે ફોર્મ ભરવા દસ્તાવેજ ફોર્મ ભરી અને તલાટી સરપંચના સિક્કા કરી પછી તમારા જિલ્લા પંચાયતમાં આપવાનું રહેશે પછી જે આગળ પ્રોસેસ થશે અને તમારે મફત પ્લોટ સહાય યોજના માટે મંજૂરી મળી જશે
સત્તાવાર પોર્ટલ |