ચોમાસું મગફળીનાં પાકમાં આવતા રોગને આવી રીતે ખતમ કરો , આ રહ્યો ઉપાય 

magfali rog dava;ચોમાસું મગફળીનાં પાકમાં આવતા રોગને આવી રીતે ખતમ કરો , આ રહ્યો ઉપાય  ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન મગફળી એ મુખ્ય પાક છે. પરંતુ વધુ વરસાદ અને ભેજવાળું વાતાવરણ ફંગલ રોગોનું જોખમ વધારે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વિપુલભાઈ બાંભણિયા ખેડૂતોને રોગ નિયંત્રણ માટે નીચેની સલાહ આપે છે.

ધોરણ 12 ની GSEB HSC ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી?

મગફળીનાં પાકમાં રોગનું કારણ: magfali rog dava

  1. આ રોગ એક ફૂગ, એસપરજીલસ નાઈજર નામની, થી થાય છે.
  2. બીજ જમીનમાં રોપાયા પછી સડી જાય છે.
  3. કાળા ફૂગના બીજાણુઓ મગફળીના બીજ પર જોવા મળે છે.
  4. રોગ વાવેતર પછી દોઢ મહિના સુધી નુકસાન કરે છે.

મગફળીનાં પાકમાં નિયંત્રણ: magfali rog dava

  • બે ઇંચથી વધારે ઊંડાઇએ વાવેતર ન કરવું.
  • ઘઉં અને ચણા સાથે પાકની ફેરબદલી કરવી.
  • રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
  • બીજને કાર્બોડીજમ 50 ટકા વે.પા. 2.5 ગ્રામ અથવા કાબયોક્સન 37.5 ટકા + થાયરમ 37.5 ટકા ડીએસ 3 ગ્રામ પ્રતિ કિલો બીજના]દરે પટ આપવો.
  • ટ્રાયકોડર્મા હારજીયાનમ 5 કિલો અને 300 કિલો એરડીના ખોળ સાથે ભેળવીને પ્રતિ હેક્ટરે જમીનમાં ભેજ હોય ત્યારે ઉમેરવું.

મગફળીનાં પાકમાં રોગનું કારણ:

  • આ રોગ એક ફૂગ, એસપરજીલસ નાઈજર નામની, થી થાય છે.
  • બીજ જમીનમાં રોપાયા પછી સડી જાય છે.
  • કાળા ફૂગના બીજાણુઓ મગફળીના બીજ પર જોવા મળે છે.
  • રોગ વાવેતર પછી દોઢ મહિના સુધી નુકસાન કરે છે.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top