ઘરે લાવો મારુતિ સુઝુકી ડિઝાયર કાર માત્ર રૂ. 74,000માં ચમકદાર દેખાવ સાથે.

Maruti Suzuki Dzire:ઘરે લાવો મારુતિ સુઝુકી ડિઝાયર કાર માત્ર રૂ. 74,000માં ચમકદાર દેખાવ સાથે. મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાયર વિશે વાત કરીશું સૌથી સારી એવરેજ આપતી કાર તમે શોધી રહ્યા છો તો તમારા માટે આ લેખમાં મોકલાવ્યા છીએ સૌથી સારી એવરેજ વાળી કાર અને ઓછી કિંમતમાં ખાલી ૭૫ હજાર રૂપિયામાં ડાઉન પેમેન્ટ થી તમે ઘરે લાવો છો શકો છો સ્વીફ્ટ ડિઝાયર કાર

10 લાખ સુધીની લોન લઈને તમારો બિઝનેસ શરૂ કરો, સરકાર આપશે પૈસા.

મારુતિ સુઝુકી ડિઝાયરના ફીચર્સ

Swift dzire કાર ના ફીચર વિશે વાત કરીએ તો મારુતિ ની ડિઝાઇરેક્ટ સૌથી સારી એલઇડી લાઇટ આવશે નવી ગ્રીન સૌથી સારો બેટલ લેમ્પ આવશે સમરૂપતા હશે વધુ સારી સીટો હશે અને સીટો પણ આગળ પાછળ થઈ શકે તેવી હશે ઓટોમેટીક ક્લાયમેટ કંટ્રોલર છે 360 ડિગ્રી સાથે કેમેરા આવશે આગળ અને પાછળ ફૂલ સ્ટાન્ડર્ડ છે વી એલ જેવા સ્પીકર ની સાથે સાઉન્ડ સિસ્ટમ પણ ગજબની હશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

મારુતિ સુઝુકી ડિઝાયર એન્જિન અને માઇલેજ Maruti Suzuki Dzire Engine & Mileage 

Swift dzire એન્જિન ની વાત કરીએ તો સૌથી સારું એન્જિન એક પેટ્રોલ એન્જિન અને બીજું સીએનજી એન્જિન માં હશે પેટ્રોલ એન્જિન 1197 જ્યારે સીએનજી મેન્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ હશે swift dzire ગાડી ની એવરેજ 22.41 થી 22.67 હશે

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો આ દિવસે રિલીઝ

મારુતિ સુઝુકી ડિઝાયરની કિંમત અને EMI પ્લાન Maruti Suzuki Dzire Price & EMI Plan

Swift ગાડી ની કિંમત ની વાત કરવામાં આવે તો આ ગાડીની ઓન રોડ કિંમત છે 7,39,800 પરંતુ તમે 74 હજારનો ડાઉન પેમેન્ટ ભરી અને તમારા ઘરે સીપ ટીચર ગાડી લાવી શકો છો ડાઉન પેમેન્ટ ભર્યા પછી તમને 6,65,800 માં લોન લેવી પડશે પછી તમારું ઇએમઆઈ 14000 નું આવશે એ પણ 8% વ્યાજના દરે 60 મહિના માટે તમારે ઇએમઆઈ કરવાનો રહેશે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top