ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા 6000/-સહાય આપે છે ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે અહીં થી ફોર્મ ભરો

Mobile sahay yojana gujarat 2024 registration:ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા 6000/-સહાય આપે છે ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે અહીં થી ફોર્મ ભરો નમસ્કાર મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોને હવે ફોન લાવવા માટે 6000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જો તમે પણ ફોન લાવવા માટે 6000 સહાય લેવા માંગતા હોય તો ફોર્મ ભરી શકો છો જેની માહિતી સંપૂર્ણ અમે નીચે આપેલ છે કે અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ કયા જોઈએ ફોર્મ ક્યાં ભરવું તમે આર્ટીકલ માં વાંચી અને ફોર્મ ભરી શકો છો

mobile sahay yojana gujarat 2024 ,ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 Mobile sahay yojana gujarat 2024 registration, Mobile sahay yojana gujarat 2024 last date, ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024, ikhedut portal 2024, સબસીડી યોજના 2024, ખેડૂત સહાય યોજના 6000, Mobile sahay yojana gujarat 2024 registration online, Mobile sahay yojana gujarat 2024 registration form, Mobile sahay yojana gujarat 2024 registration date, ikhedut mobile yojana 2024,

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પાક સંગ્રહવા માટે ગોડાઉન માટે ખેડૂત ને 75 હજાર રૂપિયાની સબસીડી મળશે ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે

Mobile sahay yojana gujarat 2024 registration

યોજનાનું નામ ફોન સહાય યોજના ૨૦૨૪
આ યોજનાનો ઉદ્દેશ શું? રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય
આ બન્નેમાંથી જે ઓછું હોય તે
સહાય રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ.6000/- સુધીની સહાય અથવા
ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
વેબસાઈટ Ikhedut Gujarat
અરજી કરવા માટેની તારીખ તા-18/06/2024 ના સવારના 10.30 કલાકે ઓનલાઈન ચાલુ થશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 લાભ: | Mobile sahay yojana gujarat 2024

  • રાજ્ય સરકાર ખેડૂતો દ્વારા ખરીદેલા સ્માર્ટફોન પર 40% સુધીની સહાય (₹6,000 સુધી) આપશે.
  • ખેડૂતો મોબાઇલ ડેટા, કોલિંગ અને SMS સહિત સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે.
  • આ યોજનાનો ઉપયોગ કરીને ખેડૂતો ડિજિટલ કૃષિ સેવાઓનો લાભ મેળવી શકે છે જેમ કે ઇ-પાક, ઇ-મંડી, ભાવ તપાસ, વગેરે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 પાત્રતા: | Mobile sahay yojana gujarat 2024

  • ગુજરાતના ખેડૂત હોવું જરૂરી છે
  • જમીન હોવી જરૂરી છે
  • 8-A માં નોંધાયેલા ખેડૂતો જ લાભ મેળવી શકે છે
  • અગાઉ આ યોજનાનો લાભ લીધો ન હોય

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 દસ્તાવેજો: | Mobile sahay yojana gujarat 2024

મોબાઇલ 6000/- સુધીની સહાય માટે અહીં ક્લિક કરો 

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 અરજી કેવી રીતે કરવી: Mobile sahay yojana gujarat 2024 registration

ખેડૂતોએ iKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી, તાલુકા કૃષિ અધિકારી દ્વારા પૂર્વ-મંજૂરી આપવામાં આવશે.
મંજૂરી મળ્યા પછી, ખેડૂતોએ 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદીને બિલ સબમિટ કરવો પડશે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top