મોબાઈલ ફોનથી ઘરે બેઠા બનાવી શકાય છે આયુષ્માન કાર્ડ, જાણો આખી પ્રક્રિયા

Mobile thi ayushman card 2024 registration:મોબાઈલ ફોનથી ઘરે બેઠા બનાવી શકાય છે આયુષ્માન કાર્ડ, જાણો આખી પ્રક્રિયા નમસ્કાર મિત્રો,  આજના આર્ટિકલ દ્વારા, અમે તમને આયુષ્માન કાર્ડ ઓનલાઈન મોબાઈલથી અરજી કરવા વિશે જણાવીશું . જેમાં, અમે તમને આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા , તેના માટે કઈ વસ્તુઓની જરૂર છે વગેરે વિશે જણાવીશું. આ તમામ માહિતી વિશે જાણવા માટે તમારે આ લેખ અંત સુધી વાંચવો પડશે.

Gujarat Ayushman card registration 2024

લેખનું નામ મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવશો 
લેખનો પ્રકાર સરકારી યોજના 
એપ્લિકેશનનું માધ્યમ ઓનલાઈન 
લેખ  આયુષ્માન કાર્ડ
યોજનાનું નામ આયુષ્માન ભારત યોજના 2024

મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું 2024

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જાહેર આરોગ્ય યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ₹5 લાખ સુધીની મફત સારવાર મળે છે. ઘરે બેઠા મોબાઈલ ફોનથી આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

આયુષ્માન કાર્ડ બનાવા ડોક્યુમેન્ટ Ayushman card kevi rite banavvu

 • મોબાઈલ નંબર
 • આધાર કાર્ડ
 • રેશન કાર્ડ

મોબાઈલથી આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા કેવી રીતે કરવી 

મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવો એ બધાને પ્રશ્ન હશે પણ અમે તમને આજે જણાવી દઈશું લેખમાં કે મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનશે મોબાઇલ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આયુષ્યમાન કાર્ડ બનાવતા કેટલા દિવસ થશે જેની સંપૂર્ણ માહિતી અમે તમને જણાવી દઈશું

 • આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.
 • “લાભાર્થી” વિકલ્પ પર ક્લિક કરો.
 • મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દ્વારા તેને ચકાસો.
 • “રેશન કાર્ડ દ્વારા રજીસ્ટર કરો” વિકલ્પ પસંદ કરો.
 • રેશન કાર્ડનો નંબર અને રાજ્ય પસંદ કરો.
 • “શોધો” બટન પર ક્લિક કરો.
 • પરિવારના સભ્યોની વિગતો દાખલ કરો.
 • “આગળ” બટન પર ક્લિક કરો.
 • આધાર કાર્ડનો નંબર અને OTP દાખલ કરો.
 • “KYC ચકાસણી” બટન પર ક્લિક કરો.
 • ફોટો કેપ્ચર કરો અને “આગળ” બટન પર ક્લિક કરો.
 • બધી વિગતો ચકાસો અને “ઓકે” બટન પર ક્લિક કરો.

આ રીતે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકાય છે.

તમે CSC કેન્દ્ર, જન સેવા કેન્દ્ર, અથવા PMJAY કાર્યાલયની મુલાકાત લઈને પણ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે, PMJAY એપ્લિકેશનનો ઉપયોગ કરો
આયુષ્માન કાર્ડ યોજના વિશે વધુ માહિતી માટે, 14555 ટોલ ફ્રી નંબર પર કૉલ કરો.

Advertisment

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close