એમએસ યુનિવર્સિટી ભરતી પગાર 31,000 ઘરે બેઠા અરજી કરી શકો છો

એમએસ યુનિવર્સિટી વડોદરા એક ભરતી ની જાહેરાત કરવામાં આવી છે એમ એસ યુનિવર્સિટી એટલે કે મહારાજ સયાજીરા ગાયકવાડી યુનિવર્સિટી દ્વારા જુનિયર રિસર્ચ વેલોશિપ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે તો જે વિદ્યાર્થી મિત્રો અરજી કરવા માગતા હોય તેમને છેલ્લી તારીખ 21 જૂન આપેલ છે તો તેના પહેલા અરજી કરી લેવી

એમએસ યુનિવર્સિટી ભરતી માટે નોકરી કરવા માગતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેડિકલ બાયો ટેકનોલોજી લાઇફ સાયન્સ બાયો ટેકનોલોજી માં એમએસ કરેલું હશે તે વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે અને તેની સાથે બાય મિસ્ત્રી ડીગ્રી ધરાવતા વિદ્યાર્થી મિત્રો તમે યુનિવર્સિટીમાં ફોર્મ ભરી શકે છે અને આ બધા વિષયમાં ઓછામાં ઓછા 50 માક હશે તે ઉમેદવારો ફોર્મ ભરી શકશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

આયુષ્માન કાર્ડ ગ્રામીણ લીસ્ટ 2024 આયુષ્માન કાર્ડની નવી યાદી બહાર પડી, અહીંથી તમારું નામ તપાસો

એમએસ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત : MS University Recruitment

  • M.Sc. મેડિકલ બાયોટેકનોલોજી, લાઈફ સાયન્સ, બાયોટેકનોલોજી અથવા સંબંધિત ક્ષેત્રમાં 50% થી ઓછા નહીં ગુણ મેળવેલા.
  • B.Sc. (બાયોકેમિસ્ટ્રી) ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

એમએસ યુનિવર્સિટી ભરતી માટે પગાર

એમએસ યુનિવર્સિટી પગાર માટે જુનિયર રિસર્ચ ની જગ્યા માટે 31,000 નો પગાર આપવામાં આવશે છે અરે ત્યારે ધ્યાન રાખી અને ફોર્મ ભર્યું લેવું

ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો માટે રૂપિયા 900 આપવામાં આવશે 

એમએસ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા MS University Recruitment

ઉમેદવારો ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી: ઉમેદવારોએ સીવી અને શૈક્ષણિક દસ્તાવેજો ravi.vijayvargia-biochem@msubaroda.ac.in પર મોકલવાના રહેશે.

ઑફલાઇન અરજી: ઉમેદવારોએ ડૉ. રવિ વિજયવર્ગીય, પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, ICMR પ્રોજેક્ટ, ડિપાર્ટમેન્ટ ઑફ બાયોકેમિસ્ટ્રી, સાયન્સ
ભવન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા, 390002, ગુજરાતે તેમના દસ્તાવેજો સાથે 21 જૂન 2024 પહેલા અરજી કરવી.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top