મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક (MUCB) ભરતી 2024 નોકરી માટે સારી તક

MUCB Bharti 2024 :મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક (MUCB) ભરતી 2024મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક (MUCB) ક્લાર્ક ટ્રેઈનીની 50 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચલાવી રહી છે. 31 જુલાઈ, 2024 છેલ્લી તારીખ છે.

આજના આ લેખમાં અને તમને આ ભરતીની તમામ માહિતી જેવી કે અરજી માટે જરૂરી તારીખો, પદોના નામ, કુલ ખાલી જગ્યા, પાત્રતા, વયમર્યાદા, વેતન,પસંદગી પ્રક્રિયા, અરજી કરવા માટેનો શુલ્ક, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણવા મળશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

₹5ની આ જૂની નોટ એક જ ઝટકામાં ગરીબી દૂર કરશે, જાણો તેની વિશેષતા અને લાખોમાં વેચવાની માહિતી

મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2024

સંસ્થા મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક
પોસ્ટનું નામ ક્લેરિકલ ટ્રેઇની
ખાલી જગ્યા 50
એપ્લિકેશન મોડ ઓનલાઈન
છેલ્લી તારીખ 31મી જુલાઈ 2024 
સત્તાવાર વેબસાઇટ https://www.mucbank.com

મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2024 પાત્રતા:

  • 10મી અને 12મી ધોરણ ગુજરાતી માધ્યમમાં ઓછામાં ઓછા 60% સાથે પાસ થયેલ હોવું જરૂરી છે.
  • કમ્પ્યુટરનો ડિપ્લોમા (DCA) અથવા ગુજરાતી ટાઇપિંગનો ઝડપી ટાઇપિંગ ટેસ્ટ પાસ કરવો જરૂરી છે
  • ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2024 અરજી કેવી રીતે કરવી:

  • MUCB ની સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com ની મુલાકાત લો
  • “Careers” ટેબ પર ક્લિક કરો અને “Current Openings” પસંદ કરો.
  • “Clerk Trainee” પદ માટેની જાહેરાત શોધો અને “Apply Now” બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો કરો.
  • સબમિટ કરો અને ઑનલાઈન ચુકવણી કરો.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top