navodaya vidyalaya bharti 2024:નવોદય વિધાલયમાં સ્ટાફ માટે ભરતી જાહેરાત કરવાંમાં આવી તો તમે જલ્દી ફોર્મ ભરો અહીં થી નવોદય વિદ્યાલય સમિતિ NVS દ્વારા નોન-ટિચિંગ પદો પર ભરતી કરાશે જેના દ્વારા કુલ ૧૩૭૭ ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.
નવોદય વિદ્યાલય ભરતી 2024 navodaya vidyalaya bharti 2024
નવોદય વિદ્યાલય સમિતિ (NVS) 1377+ નોન-ટીચિંગ પદો માટે ભરતી કરી રહી છે. આ એક સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે, તેથી જો તમે લાયક છો અને રસ ધરાવો છો, તો 30મી એપ્રિલ, 2024 ઍ પહેલાં અરજી કરવાનું ભૂલશો નહીં.
નવોદય વિદ્યાલય ભરતી 2024 માટે લાયકાત navodaya vidyalaya bharti 2024
નવોદય વિદ્યાલય 2024 પટ્ટી જાહેર કરવામાં આવી છે તેમાં લાયકાતની વાત કરીએ તો જેમાં શૈક્ષણિક લાયક ચારો અનુભવ હોવો જોઈએ જેને અલગ અલગ જગ્યા માટે લાયકાત પણ અલગ અલગ રાખવામાં આવેલ છે તો તમે સંપૂર્ણ માહિતી ઓફિસિયલ વેબસાઈટ પરથી જાણી શકો છો જે નીચે આપેલ છે
ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે જરૂરી દસ્તાવેજો, અરજી કરવાની પ્રક્રિયા અને ફી
નવોદય વિદ્યાલય ભરતી 2024 પદો: navodaya vidyalaya bharti 2024
- ટીચિંગ સ્ટાફ: TGT, PGT, PRT
- નોન-ટીચિંગ સ્ટાફ: Lab Assistant, Computer Operator, Librarian, Hostel Warden
આ પદો પર ભરતી માટે આવેદન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે જે આગામી ૩૦મી એપ્રિલ, ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. જે ઉમેદવારો સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે અને તે માટે લાયકાત પણ ધરાવે છે, તેઓ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ navodaya.gov.in અરજી કરી શકે છે. ફોર્મ ભરવા પહેલાં ઉમેદવાર પોતાની લાયકાત જાણી લે.
નવોદય વિદ્યાલય ભરતી 2024 આવેદન કેવી રીતે કરવું
- આ ભરતીમાં ઉમેદવાર પોતે આવેદન કરી શકે છે. આવેદન માટે તમારે અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે. તેને પગલે તમારે વધારાનો ઈન્ટરનેટ યુઝેજનો ચાર્જ ચૂકવવો નહીં પડે.
- ફોર્મ ભરવા માટે તમારે પહેલાં સંસ્થાની navodaya.gov.in પર જવાનું રહેશે. ત્યારબાદ તમને પોપ-અપમાં
ભરતી સંબંધિત લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરવું. - ત્યાર પછીના પેજ પર તમને ન્યૂ કેન્ડિડેટ્સ રજીસ્ટર હીયર લિંક જોવા મળશે જેના પર જઈને તમારે રજીસ્ટર કરવાનું રહેશે.
- બીજા સ્ટેપમાં તમારે ઓનલાઈન માધ્યમથી અન્ય માહિતી ભરીને આવેદન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- સ્ટેપ ૩માં ઉમેદવારે ભરતી માટે નિર્ધારીત ફી ભરવાની રહેશે.
- આખરે પૂર્ણ રીતે ભરી દેવાયેલું ફોર્મ તપાસીને તેની એક પ્રિન્ટ કાઢી લઈને તેને સાચવી રાખવી.
નવોદય વિદ્યાલય ભરતી 2024 માટે: navodaya vidyalaya bharti 2024
નવોદય વિદ્યાલય સમિતિમાં નોન-ટિચિંગ પદો પર ભરતી કરાશે ૩૦મી એપ્રિલ સુધી ઉમેદવારો આ ભરતીમાં સામેલ થવા અરજી કરી શકશે