NEET UG Counselling 2024 Date:આ ઉમેદવારો માટે ફરીથી યોજાશે NEET UG 2024ની પરીક્ષા, કાઉન્સેલિંગ પર પ્રતિબંધ નહીં, સુપ્રીમ કોર્ટ, જાણો પરીક્ષા તારીખ અહીં થી તાજા સમાચાર આવી રહ્યા છે કે જે નેટ નો વિરોધ ચાલી રહ્યો હતો તેમનો અંત આવી ગયો છે અને આખરે વિદ્યાર્થી મિત્રોને એક જ માગ હતી કે ની પરીક્ષા લેવામાં આવે હતી તે ફરીથી યોજવામાં આવે તો સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 15003 વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે
આ ડિસ્કાઉન્ટ કોરોનાને કારણે જ મળતું હતું, EPFમાંથી પૈસા ઉપાડવાના હવે બંધ! જાણો વધુ માહિતી
પરીક્ષા ફરીથી ક્યારે લેવામાં આવશે: NEET 2024 Re-Exam Date
1563 ઉમેદવારો જેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેમના માટે 23 જૂન, 2024ના રોજ NEET UG 2024 પરીક્ષા ફરીથી લેવામાં આવશે.
જે ઉમેદવારો પુનઃપરીક્ષા લેવા માંગતા નથી તેમના માટે, તેમનો ગુણ તેમના મૂળ સ્કોરના આધારે નક્કી કરવામાં આવશે.
પુનઃપરીક્ષાનું પરિણામ 30 જૂન, 2024 સુધીમાં જાહેર કરવામાં આવશે.
ફોન સહાય યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લુ મુકાશે ઓનલાઈન અરજી કરી શકો છો
કાઉન્સેલિંગ પર કોઈ પ્રતિબંધ નથી: NEET 2024 Re-Exam Date
સુપ્રીમ કોર્ટે NEET UG 2024 કાઉન્સેલિંગ પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે.
NEET UG 2024 માટે કાઉન્સેલિંગ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા યોજાયેલી રીતે ચાલુ રહેશે.
આગળ શું થશે:
NEET UG 2024 પરીક્ષા રદ કરવા અને ફરીથી લેવાની માંગ કરતી બધી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ હવે 8 જુલાઈ, 2024ના રોજ સુનાવણી કરશે.
NTAને પેપર લીકના આરોપો અંગે તેનો જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.