ગુજરાતની શાળાઓમાં NOC અને વાયર સેફ્ટી માટે આવ્યા મોટા સમાચાર જાણો

noc certificate online gujarat:ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં હમણાં થોડા દિવસ પહેલા બનાવ બન્યા હોવાથી ગુજરાતના રાજ્ય સરકારે નિર્ણય લે લીધેલ છે કે ગુજરાતની શાળાઓમાં NOC અને ફાયર સેફ્ટી ને લઈને ચેકિંગ શરૂ કરાશે.

ગુજરાતની શાળાઓમાં NOC અને વાયર સેફ્ટી ને લઈને ચેકિંગ શરૂ કર્યા deo કચેરીમાં આપી સૂચના

રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટના ને લઈને શિક્ષણ વિભાગ પણ સક્રિય જોવા મળી રહ્યું છે અમદાવાદ કચેરી દ્વારા વિવિધ અધિકારીઓના કામગીરી સોંપવામાં આપેલ છે.
ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને દરરોજ શો શાળામાં ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટના TRP ગેમ ઝોન અગ્રિકાડ બાદ હવે રાજ્ય તમામ વર્ગો દ્વારા ફાયર સેફટી મામલે ચેકિંગ કરી રહ્યું છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લાના શિક્ષણ વિભાગ પણ સક્રિય થઈ ગયા છે. DEO દ્વારા શહેરની દરેક શાળાઓમાં ફાયર સેફટી નું ચેકિંગ કરવાનું આદેશ સરકાર દ્વારા આપવામાં આવેલ છે. રાજ્ય ના DEO કચેરી હેઠળ આવતી 1000 સ્કૂલમાં ચેકિંગ.

Advertisment

શાળાઓમાં ફાયર સેફ્ટી નું ચેકિંગ: આ મામલે અમદાવાદના DEO રાકેશ ચૌધરી એ જણાવ્યું છે કે અમદાવાદ કચેરીના 20 જેટલા અધિકારીઓ ને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે દરેકને આપવામાં આવી છે જેને પગલે બે દિવસમાં 200 જેટલી શાળાઓની ચકાસણી કરવામાં આવી છે શાળાઓનું સવારનો સમય હોય છે અધિકારીઓને સોપાયેલા પાંચ શાળામાં રોજ 100 જેટલી શાળાઓની ચકાસણી કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગની કામગીરી : રાકેશ ચૌધરી એ જણાવ્યું છે કે અમે શાળામાં ફાયર NOC ફાયર ના ઉપકરણો ચાલુ હાલતમાં હોવા જોઈએ કેમ કે અને ચાલુ કરીને બતાવે તે પ્રકારની કામગીરી કરાઈ રહી છે જરૂર પડે તો અમે શાળા ઓમા તેમનો રિહસલ પણ કરાવીએ છીએ અમારી ટીમ શાળામાં જોખમી સેડ કે અન્ય કોઈપણ જોખમકાર વસ્તુ ન હોય તે તપાસ કરે છે હજી સુધી ફાયર NOC ન હોય તેવી શાળાઓ મળી નથી અઠવાડિયા સુધી અમારી તપાસ ચાલુ રહેશે જે સ્કૂલોને ફાયર NOC મુદત આગની એક મહિનામાં સંપૂર્ણ થવાની હોય તેને ફાયર NOC રીન્યુ કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે તેની નોંધ લીધી છે

તમામ શાળા સંચાલનને સૂચના: ઉલ્લેખનીય છે કે હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે થોડા દિવસ બાદ જ્યારે નવું ક્ષેત્ર શરૂ થશે ત્યારે આ પહેલા અમદાવાદ શહેરની દરેક શાળાઓના આચાર્યને પરિપત્ર દ્વારા સૂચન આપવામાં આવે છે જેમાં નિમ્ન લેખિત સૂચના આપવામાં આવી છે.

noc certificate online gujarat

  • ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી
  • જરૂર હોય નવા સાધનો વસાવો
  • ફાયર સેફટી ઉપકરણો કાર્યરત રાખવા
  • ફાયર NOC રીન્યુ કરવા
  • ફાયર સેફટી ના સાધનોની તાલીમ અને મોકડ્રીલ
  • બાળકો અને કર્મચારીઓની ઇમરજન્સી એન્ટ્રી એક્સીસ્ટ ની જાણકારી

વાયર સેફ્ટી મુદ્દે સરકારનું ફાયર બ્રાન્ડ વલણ વાયર સેફ્ટી વિના ધમ ધમતી શાળા કોલેજ ધાર્મિક સંસ્થાઓ સામે દાખલ થશે ગુનો.

  • Fire NOC Gujarat : જોક આવનારી આગની ઘટનાઓ વચ્ચે ગુજરાત સરકાર હવે એક્શનમાં બાળકોની સલામતી અને પ્રાથમિકતા આપતા નવા શૈક્ષણિક ક્ષેત્રનું આ પ્રારંભ થાય તે પહેલા રાજ્યની તમામ શાળાઓ માટે ફાયર NOC મેળવવી ફરજીયાત બની ગઈ છે.
  • Fire NOC : નવા શૈક્ષણિક સત્ર પહેલા શાળાઓમાં ફાયર NOC લેવું ફરજિયાત નહીં તો થશે કડક કાર્યવાહી તેની ખાસ નોંધ લેવી.

Gujarat education : રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીમાં શાળાઓ એ ફાયર એનઓસી મેળવવા નો આદેશ આપ્યો છે સરકારે.

ખાસ કરીને ફાયર સેફટી ના નિયમો અનુસાર

ખાસ કરીને ફાયર સેફ્ટી ના નિયમો પ્રમાણે નવો મીટર કે 9 મીટર થી ઓછી ઊંચાઈ ધરાવતી સંસ્થાઓની બિલ્ડીંગ માં લઘુત્તમ પાયર સેફટીની સુવિધા કે જેમાં તે ચકાસવા તપાસ અધિકારીને સુચના આપવામાં આવી છે.

તેમજ ફાયર એક્સટિગયુશર એક પાયલ થયેલા છે કેમ તેની ફળ તપાસ કરવામાં આવશે આ ઉપરાંત શાળા ના સંચાલકે ફાયર એન ઓ સી નું સેલ્ફ ડીકલેકરેશન આપવું ફરજીયાત છે શૈક્ષણિક સંસ્થાન માં નવો મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી હોય તેમ જ તેમાં જો બેઝમેન્ટ હોય તો તેનું ક્ષેત્રફળ 200 ચો. મીઠી વધુ હોય તેવા કિસ્સામાં ફાયર અધિકાર પાસેથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નિયમ અનુસાર મેળવવું ફરજિયાત છે આમ મામલેશ જો કોઈ શાળા બેદરકાર પુરાવાર હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરેલ છે સરકારે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close