આ સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક સ્કૂટર એક ચાર્જ પર 160 કિલોમીટર ચાલશે, કિંમત Ola કરતાં ઓછી છે; જાણો

આ સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક સ્કૂટર એક ચાર્જ પર 160 કિલોમીટર ચાલશે, કિંમત Ola કરતાં ઓછી છે; જાણોહાલમાં બજારમાં ઇલેક્ટ્રીક વાહનનો ખૂબ જ ચાલી રહ્યો છે તમે પણ ઇલેક્ટ્રિક ખરીદીને પેટ્રોલમાંથી શુદ્ધ કરો મેળવી શકો છો અને સૌથી સસ્તામાં તમને આ રોકાયા ફાસ્ટ એફ ફોર ઇલેક્ટ્રીક સ્કૂટર f4 ઇલેક્ટ્રિક સ્કૂટર મળી જશે

 આધાર કાર્ડથી 10,000 રૂપિયાની લોન મેળવો, મોબાઈલથી આ રીતે મેળવો

ઓકાયા ફાસ્ટ F4 ઇલેક્ટ્રિક સ્કૂટરને વારંવાર ચાર્જ કરવાની જરૂર નહિ પડે એકવાર ચાર્જ કરશો એટલે આખો દિવસ તમારે ચાલશે તો જાણવા ઉકાયા સ્તોત્રની કિંમત અને તેના ફીચર વિશે માહિતી

ઓકાયા ફાસ્ટ F4 ઇલેક્ટ્રિક સ્કૂટર

ઝડપ 140-160 કિમી
ટોચ ઝડપ 60-70 માઇલ પ્રતિ કલાક
મોટર ક્ષમતા 1200 વોટ, 2000 વોટ પીક

Okaya Faast F4 બેટરી

રોકાયા ફાસ્ટ એપ ફોર ઈલેક્ટ્રીક સ્કૂટરમાં 4.4 કિલો વોટ ની સારી બેટરી આવે છે અને સૌથી સુરક્ષિત છે જે તમારે લાંબા ગાળા માટે ટકી શકે તેવી છે તેની સાથે 2000 વોલ્ટમાં ઇલેક્ટ્રીક મોટર ઉમેરવામાં આવી છે તેના દ્વારા સ્કૂટર ની સ્પીડ વધી શકે

એક વખત ચાર્જિંગમાં 160 કિલોમીટર ચાલશે

કંપની દ્વારા એવું કરવામાં આવ્યું છે કે હોકાયા ફાસ્ટ એફ ફોર ઇલેક્ટ્રીક સ્કૂટર ની બેટરી ખૂબ જ સારી ચાલે છે અને 160 કિલોમીટર ની રેન્જ છે તેની સ્પીડ પણ બહુ છે 160 કિલોમીટર રેન્જ છે જે તમારી સ્પીડ પર આધાર રાખે જો તમે સ્પીડ વધારે છે તો ઓછી ચાલશે અને મીડિયમ હશે તો સારી ચાલશે

Okaya Faast F4 સુવિધાઓ

Okaya Faast F4 માં, કંપનીએ ડિજિટલ સ્પીડોમીટર, ડિજિટલ ટ્રિપ મીટર, ડિજિટલ સ્પીડોમીટર, રિમોટ સ્ટાર્ટ, પુશ બટન સ્ટાર્ટ, એન્ટી થેફ્ટ એલાર્મ, સેન્ટ્રલ લોકિંગ, મોટર લોક, થ્રી ડ્રાઇવ મોડ્સ, વોક આસિસ્ટ, LED હેડ લાઇટનો સમાવેશ કર્યો છે. , LED ટેલ, LED ટર્ન સિગ્નલ લેમ્પ, LED DRL જેવી સુવિધાઓ છે.

Advertisment

જાણો રોકાયા ફાસ્ટ એફ ફોર એકટીવા ની કિંમત

ઓકાયા પાવર ગ્રુપે તેનું ઓકાયા ફાસ્ટ F4 ઇલેક્ટ્રિક સ્કૂટર ની કિંમત ₹1,19,000 છે જે તમને સાત રંગમાં અલગ અલગ તમારે જે મનપસંદ કલર હોય તે તમે લઈ શકો છો

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close