આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર થયો?મિસ કોલ SMS દ્વારા અહીંથી જાણો 

Petrol and Diesel prices:આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર થયો? તમારા શહેરનો SMS દ્વારા ભાવ અહીંથી જાણો પેટ્રોલ ડીઝલ આમ આંતરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે તો આજે વાત કરીશું પેટ્રોલ ડીઝલ ફાર્મમાં કેટલો ઘટાડો અને વધારો થયો છે મહાનગરપાલિકાની કેટલો વધારો થયો છે અને ગુજરાતમાં જે મોટા શહેરો છે તેમાં પણ કેટલો વધારો ઘટાડો થયો છે જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે જેના પરથી તમે તમારા વિસ્તારમાં પેટ્રોલ ડીઝલના ભાવ જાણવા માટે મેસેજ અથવા મિસ કોલ કરીને પણ જાણી શકો છો SMS દ્વારા તમારા શહેરમાં તેલના દર કેવી રીતે તપાસો

ગુજરાતમાં શહેરોમાં પેટ્રોલનો ભાવ:

અમદાવાદ: ₹94.44 પ્રતિ લીટર
રાજકોટ: ₹95.32 પ્રતિ લીટર
સુરત: ₹94.21 પ્રતિ લીટર
વડોદરા: ₹95.07 પ્રતિ લીટર
ભાવનગર: ₹94.94 પ્રતિ લીટર

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

આ 5 ગ્રીન હાઇડ્રોજન કંપનીઓમાં રોકાણ કરો અને કરવાથી તમે કરોડપતિ બની જશો.

ગુજરાતમાં શહેરોમાં ડીઝલનો ભાવ:

અમદાવાદ: ₹90.11 પ્રતિ લીટર
રાજકોટ: ₹91.00 પ્રતિ લીટર
સુરત: ₹89.88 પ્રતિ લીટર
વડોદરા: ₹90.76 પ્રતિ લીટર
ભાવનગર: ₹90.63 પ્રતિ લીટર

ભારતમાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

પેટ્રોલના ભાવ

નવી દિલ્હી: ₹94.72 પ્રતિ લીટર
મુંબઈ: ₹104.21 પ્રતિ લીટર
કોલકાતા: ₹103.94 પ્રતિ લીટર
ચેન્નાઈ: ₹100.75 પ્રતિ લીટર

ડીઝલના ભાવ

નવી દિલ્હી: ₹87.62 પ્રતિ લીટર
મુંબઈ: ₹92.15 પ્રતિ લીટર
કોલકાતા: ₹90.76 પ્રતિ લીટર
ચેન્નાઈ: ₹92.34 પ્રતિ લીટર

PM Surya Ghar Mafat Bijli Yojana: Solar લગાવવા માટે મફત 30,000 થી 78000 ની સહાય મળશે

તમે SMS દ્વારા પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ચકાસી શકો છો.

IOCL ગ્રાહકો: RSP <શહેરનો કોડ> 9224992249 પર SMS મોકલો.
BPCL ગ્રાહકો: RSP <શહેરનો કોડ> 9223234343 પર SMS મોકલો.
HPCL ગ્રાહકો: HPCL <શહેરનો કોડ> 9224246262 પર SMS મોકલો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top