હવે તમે ફોન પે દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો જાણો શું છે અરજી પ્રક્રિયા

હવે તમે ફોન પે દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો જાણો શું છે અરજી પ્રક્રિયા હેલો મિત્રો આજે આપણે વાત કરીશું કે ફોન પે દ્વારા લોન કેવી રીતે લઈ શકાય જો તમને પણ માહિતી ના હોય તો તમે પણ સંપૂર્ણ માહિતી જણાવી દઇશું કે તમે ઘર બેઠા ફોન પે દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની લોન કઈ રીતે મેળવી શકો છો.

ફોન પે લોન કેવી રીતે લેવી? phonepe loan app

હાલમાં ભારતમાં ફોન પે બધાના મોબાઇલમાં ચાલુ જ હશે કારણ કે ફોન પે એપ દ્વારા બધા ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે તો તમે પણ આ ફોન પે ની મદદ થી લોન મેળવી શકો છો ફોન પે એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

તમારા સ્કૂટરમાં આ નાની કિટ લગાવો, તમને 100Km કરતાં વધુની માઈલેજ મળશે; 1 કિમીનો ખર્ચ માત્ર 70 પૈસા થશે

ફોન પે લોન કેટલી આપવામાં આવશે? phonepe loan app

જે પણ વ્યક્તિ ફોનથી લોન લેવા માંગે છે તેમને 5,000 થી 5 લાખ સુધીની સરળતાથી લોન આપવામાં આવશે? જો તમે પણ આ લોન લેવાનો પસંદ કર્યું હોય તો તમે સંપૂર્ણ માહિતી આપેલ છે તે જાણી તમે લોન મેળવી સકો છો.

આજે સોનાનો ભાવ : સોનામાં થયો મોટો કડાકો , જાણીએ 1 તૌલા સોનાનો તાજ ભાવ

ફોન પે લોન કેવી રીતે મેળવી જાણો સંપૂર્ણ માહિતી

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં google play store ખોલવાનું રહેશે
  • તમારે ફોન પે ડાઉનલોડ કરવાનું રહેશે
  • ડાઉનલોડ કર્યા પછી તમે તમારું બેંકમાં મોબાઈલ નંબર લીંક હોય તો નંબર નાખવાનો રહેશે
  • નંબર નાખીને તમે ફોન પે ચાલુ કરી શકો છો
  • Phone pe ચાલુ કરો એટલે તમને લોન નો વિકલ્પ જોવા મળશે કરીને લોન સિલેક્ટ કરી શકો છો કે તમારે લોન કેટલી લેવી છે પછી તમારી
  • સંપૂર્ણ માહિતી દાખલ કરી અને તમે લોન માટેની અરજી કરી શકો છો.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હસે આવી જ રીતે વિવિધ માહિતીઓ યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે તમે અમારા whatsapp ગ્રુપ ની અંદર જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top