હવે તમે ફોન પે દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો, જાણો શું છે અરજીની પ્રક્રિયા

phonepe loan kevi rite levi in gujarati: હવે તમે ફોન પે દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો, જાણો શું છે અરજીની પ્રક્રિયા હેલો મિત્ર અમે આજે વાત કરીશું તમને કે ફોન પે દ્વારા લોન કેવી રીતે લઈ શકાય જો તમને પણ માહિતી ના હોય તો તમે તમને સંપૂર્ણ માહિતી જણાવી દઈશું કે તમે ઘરે બેઠા ફોન પે દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો

ફોન પે દ્વારા લોન કેવી રીતે લેવી phonepe loan kevi rite levi in gujarati

હાલમાં ભારતમાં phonepe બધાના મોબાઇલમાં ચાલુ જ હશે કારણકે ફોન પે એપ દ્વારા બધા ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે તો તમે પણ આ ફોન પે ની મદદ થી લોન મેળવી શકો છો phonepe એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

અંબાલાલ પટેલની આગાહી ભુક્કા કાઢશે વરસાદ કડાકા અને ભડાકા સાથે તૂટી પડશે , વરસાદ કેવો પડશે જાણો

ફોન પે દ્વારા કેટલી લોન આપવામાં આવશે phonepe loan kevi rite levi in gujarati

જે પણ વ્યક્તિ ફોનથી દ્વારા લોન લેવા માંગે છે તેમને 5000 થી 5 લાખ રૂપિયા સુધીની સરળતાથી આપવામાં આવશે જો તમે પણ આ લોન લેવાનું પસંદ કર્યું હોય તો સંપૂર્ણ માહિતી અમે આપેલ છે તે જાણી અને તમે લોન મેળવી શકો છો

PM મોદી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર , આ રીતે ચેક કરો ખાતામાં રકમ જમા થઈ છે કે નહીં.

ફોન પે દ્વારા લોન કેવી રીતે મેળવવી ચા નો સંપૂર્ણ માહિતી phonepe loan kevi rite levi in gujarati

સૌપ્રથમ તમારા મોબાઇલમાં google play store ખોલવાનું રહેશે કે તમારે ફોન પે ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કર્યા પછી તમે તેમાં તમારું બેન્ક માં મોબાઈલ નંબર લીંક હોય છે તે નાખવાનો રહેશે નાખી અને તમે ફોનથી ચાલુ કરી શકો છો ફોન પે ચાલુ કરશો એટલે તમને લોન વિકલ્પ દેખવા મળશે ત્યાં તમે ક્લિક કરી અને લોન સિલેક્ટ કરી શકો છો કે તમારે લોન કેટલી લેવી છે પછી તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરી અને તમે લોન માટે અરજી કરી શકો છો

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top