જો તમારા ફોનમાં ફોટો ડીલીટ થઈ ગયા છે તો આ રીતે મેળવો પાછા 1 મિનિટ માં વર્ષો જુના ફોટા

જો તમારા ફોનમાંથી કોઈ ફોટો આકસ્મિત રીતે નીકળી જાય છે તો તમે તેને આ ટ્રીક થી પાછા લાવી શકો છો ઘણી વખત ઉતાવળમાં ફોટો ડીલીટ થઈ જાય છે જો ક્યારેય તમારી સાથે પણ આવું થાય તો ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે એન્ડ્રોઇડ ફોન માંથી કોઈપણ ફોટો ડીલીટ થઈ જાય છે તો તેને રિકવર કરવાનો ખૂબ જ સરળ છે

સ્માર્ટફોનમાં જગ્યા જાળવી રાખવા માટે આપણે થોડા દિવસ બાદ નફામાં પોતાને ડીલીટ કરી નાખીએ છીએ પરંતુ ક્યારેક એવું થાય છે આપણા જરૂરી ફોટા પણ ડીલીટ થઈ જાય છે આ કિસ્સામાં અમે તમને એક એવી એપ્લિકેશન વિશે જણાવીએ કે જેના દ્વારા તમારા ફોટા અથવા વીડિયોને સરળતાથી તમે પુનઃ પ્રાપ્ત કરી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

એચડીએફસી પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજ, દસ્તાવેજ, અરજી કેવી રીતે કરવી

photo recovery app

મોબાઈલના કેમેરા સતત થઈ રહ્યા છે તો મીડ રેન્જ ફોનમાં પણ હવે 64 જીબી સ્ટોર સામાન્ય બની ગયું છે મોબાઇલ હવે ડિજિટલ કેમેરા ની છૂટી કરી દીધી છે તેમ પણ કહી શકાય લોકો હવે સ્ટોરેજની ચિંતા કર્યા વિના ફોટો અને વિડીયો મોબાઇલમાં રાખી સકે છે.
આથી સ્માર્ટફોન લોકો પોતાની મેમરીને સેવ રાખવા માટે ઘણા ફોટો ક્લિક કરતા હોય છે પરંતુ જ્યારે વધારે સ્ટોરેજ ભરાઈ જાય છે ત્યારે ફોનમાં સ્પેસ ખાલી કરવી પડે છે આવી સ્થિતિમાં ઘણી વખત ઉતાવળ નો ફોટો ડીલીટ થઈ જાય છે તો જો ક્યારે તમારી સાથે પણ આવું થાય તો ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે એન્ડ્રોઇડ ફોનમાંથી કોઈ પણ ફોટો ડીલીટ થઈ જાય તો તેને રિકવર કરવું ખૂબ જ સરળ છે

માનવ કલ્યાણ યોજના 2024,મળશે રૂપિયા 15000ની સહાય, અહી જાણો અરજી કરવાની રીત

Google ફોટો દ્વારા

 • જો તમે તમારા ફોનમાં google ફોટો બેકઅપ ચાલુ કર્યો છે તો ડીલીટ કરેલા ફોટા ખૂબ જ સરળતાથી રિકવર થઈ શકે છે
 • તમારા એન્ડ્રોઇડ ફોન પર google ફોટોસ એપ્લિકેશન પર જાઓ.
 • લાઇબ્રેરી ટેપ સ્ક્રીન ના તળિયે મળશે તેના પર ટેપ કરો
 • આ પછી તમારે ડ્રેસ ફોલ્ડર પર ટેપ કરવાનું રહેશે
 • હવે તમે જે ફોટા પાછા મેળવવા માંગો છો તે પસંદ કરો
 • પછી તમારે રિસ્ટો વિકલ્પ ક્લિક કરવું પડશે આ રીતે તમારે ફોટો ફરી ગેલેરીમાં આવી જશે

જો હવે તમારા મનમાં પ્રશ્ન આવી રહ્યો છે કે જો ફોટો બ્રેકઅપ ન થાય તો શું કરવું તમારે બીજી પદ્ધતિ અપનાવી પડશે અને તે પદ્ધતિ છે ફોટો રિકવરી એપ્સ ડાઉનલોડ કરવી

 • Google play store પર ઘણા પ્રકારના ફોટો રિકવરી એપ્સ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને ડીલીટ કરેલા ફોટા પાછા મેળવી શકો છો
 • Google play store માંથી ફોટો રિકવરી એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો
 • એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેને તમારા ડિવાઇસના સ્ટોરેજની એક્સેસ આપવાની ખાતરી કરો
 • હવે અહીંથી તે ફોટા પસંદ કરો જેને તમે પુનઃ પ્રાપ્ત કરવા માંગો છો
 • તમે સ્કેન કરવા માંગો છો તે સ્ટોરેજ સ્થાન પસંદ કરો
 • કેમ શરૂ કરો અને તે સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જોવો
 • તમે ફરી મેળવવા માંગો છો તે ફોટા પસંદ કરો અને રેસ્ટોર બટન પર ક્લિક કરો.

Diskdigger

 • આ માટે તમારે સૌથી પહેલા પ્લે સ્ટોરમાંથી disk digger નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
 • ઇન્સ્ટોલ થયા પછી યુઝર્સને સ્કેન કરવા માટે પૂછશે જેના માટે સ્ટાર્ટ બેઝિક સ્કેન કરવાનો વિકલ્પ હશે
 • તેના પર ટેપ કર્યા પછી તમને મીડિયા અને ફાઈલ એક્સેસ કરવા માટે allow અને deny માટે પૂછવામાં આવશે જેમાં તમારે allow કરવું પડશે
 • હવે તમારા તમામ ફોટા સ્કેન થવાનું શરૂ થશે અને ધીમે ધીમે તમારી સામે આવવા લાગશે
 • એકવાર સ્કીન પૂર્ણ થઈ જાય તો તમને એ જોવા મળશે કે કેટલી ફાઈલો સ્કેન કરવામાં આવી ત્યારબાદ ફોટો અને રિકવર કરવા પડશે અને
 • સિલેક્ટ કરીને ઉપરના બોક્સમાં રિકવર પણ ટેપ કરવું પડશે ત્યારબાદ તમારી ફાઈલમાં રિકવર થવા લાગે છે.

Dumpter

આ પોપ્યુલર એપ રિસાયકલ બિનની જેમ કામ કરે છે આ એપ ડાઉનલોડ કર્યા પછી આપો અપડેટાને બેકઅપ લેવાનું શરૂ કરે છે ડીલીટ કરેલા ડેટા રિસાયકલ બીન ના ઓપ્શન ને ક્લિક કરતા જોવા મળે છે માત્ર વધુ એક ક્લિક થી દેતા ઇન્સ્ટોલ કરી શકાય છે આ એપિસોડ એમબીની છે

Digdeep image recovery

સરળ ઇન્ટરફેસ ધરાવતી આ એપ જે પી જી પીએનજી અને ફોર્મેટ માં ફોટાઓ આસાનીથી રિકવર કરી શકે છે આ એપ માટે મોબાઈલ રૂટ કરવાની જરૂર નથી.

GT recovery

મોબાઈલ ની સ્કેન કરીને આ એપ ડીલીટ થયેલી અને પાછી લાવે છે તેની વિશેષતા એ છે કે મોબાઈલ રીસેટ કર્યો હોય તો પણ ડેટા રિકવર થઈ જાય છે.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top