pm kisan status check aadhar card:9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, તેમના ખાતામાં 2000 રૂપિયાનો 17મો હપ્તો આવવા લાગ્યો. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના ખેડૂતો માટે ચલાવવામાં આવતી સૌથી મહત્વપૂર્ણ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
11 જૂન સુધીમાં રાજ્યના આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: ખેડૂતોને મળતી સહાય અને આગામી હપ્તો આ યોજના હેઠળ, સરકાર દર વર્ષે ₹6,000 ની નાણાકીય સહાય ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. આ સહાય ખેડૂતોને ₹2,000 ના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે, જે દરેક ચાર મહિનાના અંતરે આપવામાં આવે છે.
PM કિસાન 17 હપ્તો સ્ટેટસ ચેક 2024
PM કિસાન સન્માન નિધિ યોજના એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2019 માં શરૂ કરવામાં આવેલી એક યોજના છે જેનો ઉદ્દેશ્ય એવા ખેડૂતોને પૈસા વાળા બનાવ સરકાર દર વર્ષે દર 4 મહિને ખેડૂતોને ₹6000 હપ્તે આપે છે. ખેડૂતોને 16 હપ્તા મળી ચૂક્યા છે અને હવે તેઓ 4 જૂન પછી 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સરકારે ફેબ્રુઆરીમાં 16મો હપ્તો જાહેર કર્યો હતો અને આગામી હપ્તો ચાર મહિના પછી જૂનમાં આવશે. જૂનમાં 17મા હપ્તાની ચોક્કસ તારીખ અમને હજુ સુધી ખબર નથી પરંતુ તે રિલીઝ થતાં જ તમને અપડેટ કરીશું.
17મો હપ્તો ન આવે તો શું કરવું? pm kisan status check aadhar card
જે ખેડૂત મિત્રોને 17 મો હપ્તો ના આવ્યો હોય તો તેમને બેંક ખાતામાં જઈને હપ્તાની રકમ આપવામાં આવશે તો તમારે ગભરાવાની જરૂર નહીં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચના પ્રમાણે ખાતામાં જમા કરવામાં આવશે તેમને સત્ર મળવા પાત્ર થશે 17મા હપ્તાની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જેમણે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી છે.
જે ખેડૂતોના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) એક્ટિવ છે તેઓને જ 17મો હપ્તો મળશે. જો તમે બધું કર્યું પણ પૈસા ન મળ્યા તો તમે સરકારી હેલ્પલાઈન નંબર 155261/011 24300606 પર ફોન કરીને ફરિયાદ કરી શકો છો.
17મો હપ્તો સ્ટેટસ ચેક 2024 અહીંથી ચેક કરો
- 17મા હપ્તાની સ્થિતિ તપાસવા માટે, સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- ત્યાં મુખ્ય પેજ પર તમને “Know Your Status” નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
- આ પછી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો રહેશે.
- પછી કેપ્ચા કોડ ભરો અને “ગેટ OTP” બટન પર ક્લિક કરો.
- OTP વેરિફિકેશન પછી તમારા 17મા હપ્તાની સ્થિતિ ખુલશે, જેમાં તમે જોઈ શકશો કે તમને 17મો હપ્તો મળ્યો છે કે નહીં.