PMEGP Loan Apply: ગ્રામીણ અને શહેરમાં 10 લાખની લોન માત્ર આધાર કાર્ડ દ્વારા જ મળશે.

PMEGP Loan Apply gujarati:10 લાખની લોન માત્ર આધાર કાર્ડ દ્વારા જ મળશે. પ્રધાનમંત્રી રોજગાર આપવા માટે દેશના નાના અને મોટા ધંધા ડારી લોકોને અથવા તેને 20,000 થી 10 લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા આપી રહ્યા છે આ લોનની સુવિધા નવા ધંધા વાળા લોકો અને જે નવી નોકરી રોજગારી શોધી રહ્યા છે તેમને આત્મનિર્ભ કરવા માટે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર માટે 35% સુધીની સબસીડી અને શહેરી વિસ્તારમાં ધંધા માટે 25% સબસીડી આપી રહી છે

આધાર કાર્ડ દ્વારા ₹10,000 લોન કેવી રીતે લેવી જાણો અરજી પ્રક્રિયા

PMEGP લોન યોજના 2024 પાત્રતા માપદંડ

આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ તે ભારતના નાગરિક હોવો જોઈએ અને તમે જે ધંધો કરો છો એ ધંધો સરકાર હસ્ત હોવો જોઈએ અને તમારા બધા ડોક્યુમેન્ટ હોવા જોઈએ છે પણ ધંધો કરો છો તે સંબંધી જીએસટી નંબર બેન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ આધાર કાર્ડ ની સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ જે વ્યક્તિ જ ધંધો કરવા માંગે છે તે ધોરણ આઠ પાસ કરેલો હોવો જોઈએ એસટી ઓબીસી એસટી લઘુમતી મહિલાઓ અને તમામ લોકોને આ લાભ આપવામાં આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) એ ભારત સરકાર દ્વારા કારીગરો અને નાના ઉદ્યોગોને સ્વ-રોજગારી મેળવવામાં મદદ કરવા માટે શરૂ કરાયેલ એક યોજના છે. આ યોજના હેઠળ, યોગ્ય ઉમેદવારોને ₹10 લાખ સુધીની લોન મેળવી શકે છે.

આ બેંકોમાં સૌથી ઓછા વ્યાજે પર્સનલ લોન મળશે છે, ઑફર ચેક કરો

પ્રધાનમંત્રી રોજગાર કાર્યક્રમ સબસીડી જેટલી મળશે

ગ્રામીણ વિસ્તારમાં ધંધો શરૂ કરવા માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના માટે 25% લોન સબસીડી આપવામાં આવશે અને શહેરી વિસ્તારમાં જે લોકો ધંધો કરવા માંગે છે તે માટે 15% સબસીડી આપવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારમાં ધંધો શરૂ કરવા માંગતા અને પછાત વર્ગના લોકો માટે 35% સબસીડી લોન આપવામાં આવશે સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના

PMEGP યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • અરજદારનું આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • વ્યવસાયના મૂળભૂત દસ્તાવેજો
  • નોંધણી નંબર
  • લાઇસન્સ
  • સરનામાનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • GST નંબર

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

PMEGP માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા: PMEGPની સત્તાવાર વેબસાઇટ https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp ની મુલાકાત લો

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top