જન ધન યોજના 2024: જન ધન ખાતા ધરાવતા દરેકને ₹10000 મળશે.અહીં થી જાણો

jan dhan khata na fayda: જન ધન ખાતા ધરાવતા દરેકને ₹10000 મળશે.જન ધનમાં ખાતું હશે એ લોકોને ખૂબ જ સારા સમાચાર છે કે તેમના માટે એક યોજના ચાલુ છે જે લોકો બેંકમાં ચંદન ખાતે ધરાવતા હશે એ લોકોને 10,000 રૂપિયા મળશે

તમારે પણ જન ધન ખાતું હોય અને જન ધન ખાતામાં દસ હજાર ના આવતા હોય અથવા 10,000 રૂપિયા કેવી રીતે મળશે જેને સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે આલેખ વાંચી અને તમે 10,000 રૂપિયા મેળવી શકો છો

જન ધન યોજના 17 મી માર્ચ, 2024 ના રોજ શરૂ થઈ ગઈ છે.

લાભ મેળવવા માટે તમારે શક્ય તેટલું જલ્દી અરજી કરવી જોઈએ.

જન ધન ખાતું ખોલવા માટે લાયકાત 

10 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક ખાતું ખોલી શકે છે.
કોઈપણ બેંક શાખા અથવા બેંક મિત્ર આઉટલેટમાં ખાતું ખોલી શકાય છે.
ફોર્મ ભરવાનું રહેશે અને નામ, મોબાઈલ નંબર, સરનામું જેવી માહિતી આપવી રહેશે.

આધાર કાર્ડનું નવું અપડેટ આવ્યું, હવે દરેકને મળશે ₹2000ની રકમ, જાણો અહીંથી માહિતી

જન ધન ખાતાના લાભો: jan dhan khata na fayda

  • શૂન્ય બેલેન્સ પર ખાતું ખોલી શકાય છે.
  • રૂપે ડેબિટ કાર્ડ મળશે.
  • લાખો રૂપિયાનું અકસ્માત વીમા કવર મળશે.
  • જીવન વીમા કવર મળશે.
  • પેન્શન યોજનાનો લાભ મળશે.

જન ધન ખાતું ખોલવા માટે લાયકાત 

ખાતું ઓછામાં ઓછા 6 મહિના જૂનું હોવું જોઈએ.
ખાતામાં નિયમિત રીતે ટ્રાન્ઝેક્શન થવું જોઈએ.
તમારે KYC પૂર્ણ કરેલું હોવું જોઈએ.

જન ધન ખાતા નું ફોર્મ

  • જન ધન ખાતાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે: પ્રધાનમંત્રી જન ધન યોજનાની વેબસાઇટ: https://pmjdy.gov.in/ ની મુલાકાત લો
  • ત્યાં જય ને “ફોર્મ્સ” વિભાગ પર ક્લિક કરો
  • પછી “જન ધન ખાતાનું ફોર્મ” ડાઉનલોડ કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top