પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ PSE SSE 2024 પરિણામ આવી ગયું નામ હશે તો મળશે પૈસા જુઓ તમારું રીઝલ્ટ

pse sse scholarship exam 2024 result પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ PSE SSE 2024 પરિણામ આવી ગયું નામ હશે તો મળશે પૈસા જુઓ તમારું રીઝલ્ટ પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હશે તેમના માટે ખુશ ખબર છે કે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સેક્ટર 11 ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો જે વિદ્યાર્થીનું લીસ્ટ હશે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે

PPF, સુકન્યામાં 12 નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો તમારું ખાતું છે કે નહિ

pse sse scholarship exam 2024 result

સંસ્થા રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા
પરીક્ષા નું નામ પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024
પરિણામ મોડ ઓનલાઇન
પરીક્ષા તારીખ 28/04/2024
સત્તાવાર વેબસાઇટ https://sebexam.org

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ

પરીક્ષા 28 એપ્રિલ 2024 ના રોજ લેવામાં આવી હતી તેના રિઝલ્ટની રાહ જોઈ વિદ્યાર્થી માટે સારા સમાચાર આવી ગયા છે કે ફટાફટ રીઝલ્ટ જોઈ અને તેમનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે પછી એન્ટર કરશે એટલે તમારું રિઝલ્ટ દેખાઈ જશે જેને નીચે આપેલ છે જાન દ્વારા તમે તમારું દેખી શકો છો અને રિઝલ્ટમાં નામ હશે તો તમે શિષ્યવૃત્તિ આપવામાં આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગુજરાત મેટ્રો ભરતી 2024: ગુજરાત મેટ્રોમાં ₹ 1,20,000 પગાર મળશે, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024 મહત્વપૂર્ણ તારીખો:

  • પરીક્ષા તારીખ: 28 એપ્રિલ 2024
  • પરિણામ જાહેર થયું: 24 જૂન 2024

શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024 પરિણામ કેવી રીતે ચકાસવું:

  1. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://sebexam.org/ ની મુલાકાત લઈ શકે છે.
  2. પછી “Print Result” ટેબ પર ક્લિક કરો.
  3. ત્યાં “New User” વિકલ્પ પસંદ કરો.
  4. અને Seat Number અને જન્મ તારીખ અથવા આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  5. “Submit” બટન પર ક્લિક કરો.
  6. પરિણામની પ્રિન્ટઆઉટ લો.

વેબસાઇટ: https://sebexam.org

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top