Jio સિમ વાળાનું ટેન્શન વધાર્યું, જુલાઈથી મોબાઈલ રિચાર્જ 25% મોંઘું થશે, કયો પ્લાન કેટલો મોંઘો ચેક કરો Jio એ તેના અમર્યાદિત પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં સુધારો કર્યો છે. હવે યુઝર્સને 28 દિવસથી 365 દિવસ સુધીના રિચાર્જ પ્લાન માટે 20 થી 22 ટકા વધુ ખર્ચ કરવો પડશે. કંપનીના આ નવા રિચાર્જ પ્લાન 3 જુલાઈથી લાગુ થશે.
ઇ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ લોકો માટે ₹3000ની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે!
Jioના નવા રિચાર્જ પ્લાન: Reliance Jio Tariff Hike
Jio પ્રીપેડ પ્લાન:
- જૂનો પ્લાન નવો પ્લાન મૂલ્ય (₹) મુદત (દિવસ) લાભ
- 155 189 28 અનલિમિટેડ કોલ અને SMS, 2GB ડેટા
- 200 249 28 અનલિમિટેડ કોલ અને SMS, 1GB/દિવસ ડેટા
- 239 299 28 અનલિમિટેડ કોલ અને SMS, 1.5GB/દિવસ ડેટા
- 299 349 28 અનલિમિટેડ કોલ અને SMS, 2GB/દિવસ ડેટા
- 349 399 28 અનલિમિટેડ કોલ અને SMS, 2.5GB/દિવસ ડેટા
- 395 449 28 અનલિમિટેડ કોલ અને SMS, 3GB/દિવસ ડેટા
- 479 579 56 અનલિમિટેડ કોલ અને SMS, 1.5GB/દિવસ ડેટા
- 533 629 56 અનલિમિટેડ કોલ અને SMS, 2GB/દિવસ ડેટા
- 395 479 84 અનલિમિટેડ કોલ અને SMS, 6GB ડેટા
- 666 799 84 અનલિમિટેડ કોલ અને SMS, 1.5GB/દિવસ ડેટા
- 719 859 84 અનલિમિટેડ કોલ અને SMS, 2GB/દિવસ ડેટા
- 999 1199 84 અનલિમિટેડ કોલ અને SMS, 3GB/દિવસ ડેટા
- 1559 1899 336 અનલિમિટેડ કોલ અને SMS, 24GB ડેટા
આટલી જમા રકમ પર દર મહિને તમારા ખાતામાં 10250 રૂપિયાની આવક આવશે
Jio પોસ્ટપેડ પ્લાન: Reliance Jio Tariff Hike
- જૂનો પ્લાન નવો પ્લાન મૂલ્ય (₹) બિલ ચક્ર (દિવસ) લાભ
- 299 349 30 અનલિમિટેડ કોલ અને SMS, 30GB ડેટા
- 399 449 75 અનલિમિટેડ કોલ અને SMS, 75GB ડેટા
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.